Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Savarkundla : કબડ્ડી ટુર્નામેન્ટમાં રમવા ગયેલી યુવતી સાથે જાતિય સતામણી

સાવરકુંડલાની કોલેજિયન યુવતીની જાતિય સતામણી રાજકોટ કબડ્ડી ટુર્નામેન્ટમાં રમવા ગયેલી યુવતી સાથે સતામણી રાજકોટથી પરત આવતી વખતે બની ગાડીમાં ઘટના વિદ્યાર્થિનીઓ સાથે વિદ્યાર્થી સાબિર મલિકને બેસાડ્યો હતો વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિદ્યર્મીએ શારીરિક અડપલા કર્યા વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતા તેને મારી...
savarkundla   કબડ્ડી ટુર્નામેન્ટમાં રમવા ગયેલી યુવતી સાથે જાતિય સતામણી
Advertisement
  • સાવરકુંડલાની કોલેજિયન યુવતીની જાતિય સતામણી
  • રાજકોટ કબડ્ડી ટુર્નામેન્ટમાં રમવા ગયેલી યુવતી સાથે સતામણી
  • રાજકોટથી પરત આવતી વખતે બની ગાડીમાં ઘટના
  • વિદ્યાર્થિનીઓ સાથે વિદ્યાર્થી સાબિર મલિકને બેસાડ્યો હતો
  • વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિદ્યર્મીએ શારીરિક અડપલા કર્યા
  • વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતા તેને મારી નાખવાની આપી ધમકી
  • વિધર્મી પ્રોફેસર અને વિધર્મી વિદ્યાર્થી વિરુદ્ધ થઈ ફરિયાદ
  • 13 દિવસ પહેલા બનેલી ઘટનાની આખરે ફરિયાદ નોંધાઈ
  • હિન્દુ સંગઠન દ્વારા આજીજી કરતા 13 દિવસ બાદ ફરિયાદ નોંધી
  • પોલીસ પ્રોફેસર એજાજ અને વિદ્યાર્થી સાબીર મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધી

Savarkundla : સાવરકુંડલા (Savarkundla )ની કોલેજિયન યુવતીની જાતિય સતામણી હોવાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. 13 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં પોલીસે પ્રોફેસર એજાજ અને વિદ્યાર્થી સાબીર મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

યુવાને કોલેજની એક યુવતી સાથે સતત અડપલા કર્યા

શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાની મળેલી વિગતો મુજબ કોલેજની 12 છાત્રાઓને રાજકોટ ખાતે કબડ્ડી સ્પર્ધામા રમવા માટે જવાનુ હતુ. જેથી કોલેજના પીટી પ્રોફેસર એજાજ કાજી તેમની જ જ્ઞાતિના એક ડ્રાઇવરનું વાહન લઇ 12 વિદ્યાર્થીનીઓને લઇ રાજકોટ જવા નીકળ્યો હતો. કોલેજ સંચાલકોની જાણ બહાર જ આ પ્રોફેસરે રસ્તામાથી પોતાની ગાડીમા કોલેજના છાત્ર સાબીર મલેકને પણ સાથે લીધો હતો. ડ્રાઇવર અને પ્રોફેસર આગળની સીટમા બેઠા હતા જયારે યુવકને પાછળની સીટમા યુવતીઓ સાથે બેસાડવામા આવ્યો હતો અને રસ્તામા આ યુવાને કોલેજની એક યુવતી સાથે સતત અડપલા કર્યા હતા. એક યુવતીએ આ હરકતોનો વિડીયો ઉતારી તુરંત વાયરલ કરી દીધો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો----Surendranagar: દેદાદરા ગામમાં પ્રસાદ ખાધા બાદ 30 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં થઈ જોવા જેવી....

વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિધર્મીએ શારીરિક અડપલા કર્યા

રાજકોટથી પરત આવતી વખતે આ ઘટના બની હતી. વિદ્યાર્થિની સાથે ગાડીમાં વિધર્મીએ શારીરિક અડપલા કર્યા હતી અને વિદ્યાર્થિનીએ ઈન્કાર કરતા તેને મારી નાખવાની ધમકી અપાઇ હતી. કોલેજ મેનેજમેન્ટે પ્રોફેસર એજાજને નોકરીમાંથી કાઢી મુક્યો હતો જ્યારે યુવક સાબિર મલેકને પણ કોલેજમાંથી રજા આપી દીધી હતી.

પોલીસે તપાસ શરુ કરી

13 દિવસ પહેલા બનેલી આ ચકચારી ઘટનાની આખરે ફરિયાદ નોંધાઈ છે. હિન્દુ સંગઠન દ્વારા રજૂઆત કરાયાના 13 દિવસ બાદ પોલીસે પ્રોફેસર એજાજ અને વિદ્યાર્થી સાબીર મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. યુવક વચ્ચેની સીટ પર બેસી યુવતી સાથે ચેનચાળા કરી રહ્યો હતો ત્યારે ગાડીમાં પાછળ બેઠેલી છાત્રાએ તેનો વીડિયો ઉતારી બહાદુરી બતાવી કોઇ જ ડર વગર ગાડીમાંથી જ વીડિયો વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો----Amreli: ‘ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણી’ કથિત દુષ્કર્મને લઈને જેની ઠુમ્મરનો મોટો આરોપ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Bihar : રાષ્ટ્રગીત દરમિયાન CM નીતિશ કુમાર વાત કરતાં જોવા મળ્યા, વિપક્ષના આકાર પ્રહાર

featured-img
રાષ્ટ્રીય

Bikaner accident : પૂરઝડપે આવતી ટ્રક કાર પર પડી, એક જ પરિવારના 6 સભ્યોના મોત

featured-img
ગુજરાત

Sabarkantha : ગુજરાતનાં IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા, શેર બજારમાં મસમોટું કૌભાંડ કર્યું હોવાની આશંકા

featured-img
રાષ્ટ્રીય

Toll Plaza Scam: ટોલ બૂથનું નિરીક્ષણ કરવાની યોજના અંગે સરકારે શું કહ્યું?

featured-img
ગુજરાત

PM મોદી સાથે ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીની શુભેચ્છા મુલાકાત

featured-img
ભાવનગર

Bhavnagar : બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા

×

Live Tv

Trending News

.

×