ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બે સંતાનોના વિધર્મી પિતાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી....

Rajkot Love Jihad : બે સંતાનોના પિતાએ સગીરાનું અપહરણ કર્યું હતું
06:56 PM Nov 13, 2024 IST | Aviraj Bagda
featuredImage
Rajkot Love Jihad

Rajkot Love Jihad : ગુજરાત રાજ્યમાંથી વધુ એક લવ જિહાદનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં વિધર્મી યુવકે એક યુવતીનું અપહરણ કર્યું હતું. જોકે આ અંગે મુખ્યરૂપે ફરિયાદ જુનાગઢમાં આવેલા માણાવદર પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવવામાં છે. પરંતુ આ યુવતીનું અપહરણ રાજકોટમાંથી કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વિધર્મી યુવકે તેને રાજકોટમાં પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે આ ઘટના યુવતીના પરિવાર દ્વારા સામે આવી છે.

બે સંતાનોના પિતાએ સગીરાનું અપહરણ કર્યું હતું

મળતી માહિતી મુજબ, ઈલિયાસ નામના વ્યક્તિએ 15 વર્ષની સગીરાને વિધર્મી યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારે ઈલિયાસે આ સગીરાનું 9 નવેમ્બરના રોજ અપહરણ કર્યું હતું. જોકે ઈલિયાસે સગીરાનું અપહરણ તેના મૂળ ઘર માણાવદરથી કર્યું હતું. પરંતુ આ સમગ્ર ઘટના અંગે યુવતીના માતા-પિતાએ માહિતી શેર કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, બે સંતાનોનો પિતા ઈલિયાસ નામના વ્યક્તિએ તેમની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે તેની પ્રથમ પત્ની પણ હિન્દુ છે.

આ પણ વાંચો: છેલ્લા 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ રઝળી રહ્યા

પોલીસ આરોપીની ધરપકડ કરી રહી નથી

માતા-પિતાએ વધુમાં જણાવ્યું કે, ઈલિયાસે અમારી દીકરી ઉપર વશીકરણ કર્યું છે. કારણે અમારી દીકરીમાં અમારું કહ્યું કરતી નથી. તો અમે હિન્દુ સંગઠનોને અમારી દીકરીને વિધર્મી યુવકના સકંજામાંથી બહાર નીકળવા માટે અરજી કરી છીએ. જોકે સગીરાના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. જોકે પોલીસ પાસે આરોપીની વિગતો હોવા છતાં તેની ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે અમે હિન્દુ સંગઠનો પાસે મદદની માગ કરીએ છીએ.

આ પણ વાંચો: Bopal માં MICA નાં વિદ્યાર્થીની હત્યા કરનારો નીકળ્યો પોલીસકર્મી!

Tags :
Gujarat FirstGujarat NewsGujarat Trending NewsJunagadhlove jihadLove jihad caseRAJKOTRajkot Crime CaseRajkot Love JihadRajkot News