ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain Science : આ વર્ષે મેઘરાજા મોર પર બેસીને પધારશે..

Rain Science : વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ (Rain Science) માં આગાહીકારોએ ગુજરાતીઓને ઠંડક આપે અને જગતનો તાત ખુશ થાય તેવા સમાચાર આપ્યા છે. આગાહીકારોના મતે આગામી ચોમાસું 16 આની રહેશે. જૂનાગઢમાં વર્ષા...
12:16 PM May 24, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
MONSOON 2024

Rain Science : વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ (Rain Science) માં આગાહીકારોએ ગુજરાતીઓને ઠંડક આપે અને જગતનો તાત ખુશ થાય તેવા સમાચાર આપ્યા છે. આગાહીકારોના મતે આગામી ચોમાસું 16 આની રહેશે.

જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન

જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતભરના 60થી વધુ આગાહીકારો હાજર રહ્યા હતા. તમામ આગાહીકારોના મતે આગામી ચોમાસુ 16 આની રહેશે. આગાહીકારોના મતે ગુજરાતમાં 55 થી 60 ઈંચ વરસાદ રહે તેવું પુર્વાનુમાન કર્યું છે. આગાહીકારોએ કહ્યું કે
એકંદરે આગામી ચોમાસુ સારુ રહેશે.

આ ચોમાસું રહેશે 16 આની...!

સામાન્ય રીતે 16 આની વર્ષને પૂર્ણ વર્ષ કહેવામાં આવે છે. 12 આની વર્ષને મધ્યમ કહેવામાં આવે છે. પૂર્ણ વર્ષ હોવાથી 55થી 60 ઇંચ વરસાદ પડી શકે છે. નક્ષત્ર પ્રમાણે વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. નક્ષત્રના વરતારા મુજબ આ વર્ષ 16 આની જશે .મેઘરાજા મોર પર બેસીને પધારશે. 21 જૂનની આસપાસ આદ્રા નક્ષત્ર બેસે ત્યારે ચોમાસું જામે છે. તેમજ વરુણ નામનો મેઘ છે. 8 જૂનથી 21જૂન સુધી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં છે અને વાહન શિયાળનું છે ત્યારે વરસાદની શરૂઆત થાય.

નક્ષત્રની શું અસર થશે

આ પણ વાંચો----- Astrology : સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં જ આગના ગોળા વરસશે…

આ પણ વાંચો---- Gujarat: હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભીષણ ગરમી

Tags :
forecastForecasterGujaratGujarat FirstJunagadhKrishi UniversityMONSOON 2024RainRain ScienceRain science seminarRainfallWeather