ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોર્ન જોવાની લત રશિયાને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ હરાવશે! ઉત્તર કોરિયાના સૈનિકો...

North Korean Soldiers Addicted To Porn : સૈનિકો છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રવૃત્તિ કરી રહ્યા
05:14 PM Nov 09, 2024 IST | Aviraj Bagda
North Korean Soldiers Addicted To Porn

North Korean Soldiers Addicted To Porn : પૂર્વ એશિયામાં રહેલા North Korea ના સૌનિકોને લઈ અત્યારે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે. જોકે North Koreaના સૈનિકો વિશ્વના સૌથી સૌનિકોની હરોળણાં ખાસ સ્થાન ધરાવે છે. પરંતુ આ વાતો North Korea ના લોકો સુધી પહોંચી શકે તેમ નથી. કારણ કે... North Korea માં ઈન્ટરનેટનો ઉપયોગ મર્યાદિત રીકે કરવામાં આવે છે. એટલે કે... North Korea માં નાગરિકોને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા ઉપર અમુક કડક કાયદાઓ બનાવ્યા છે. તો North Korea માં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવા સોશિયલ મીડિયા એપ પ્રતિબંધિત છે. ત્યારે North Korea ના નાગરિકો સરકાર દ્વારા આપવામાં આવેલા ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

North Korea ના સૈનિકોને યુદ્ધામાં પોર્ન વીડિયો જોવાની લત

તો North Korea ના નાગરિકોને જે સરકાર દ્વારા ઈન્ટરનેટ આપવાામાં આવે છે, તેની ઉપર પણ સરકારની નજર રહેતી હોય છે. ત્યારે કોણ તેના ફોનમાં શું સર્ચ કરી રહ્યો છે, અને શું જોઈ રહ્યો છે. તેના વિશે દરેક ક્ષણની સરકાર પાસે માહિતી હોય છે. ત્યારે કેટલીકવાર સરકાર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરતા નાગરિકો વિરુદ્ધ કાયદાકીય પગલા ભરવામાં આવે છે. તો North Korea માં ખાસ કરીને પોર્ન વીડિયો અને પોર્ન બેવસાઈટ અને એપલિકેશન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે હાલમાં, જ્યારે North Korea ના સૈનિકો Russia પહોંચ્યા હતા. ત્યારે તેમને ખાસ ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ઇસ્લામ દેશમાં ઐતિહાસિક બરફવર્ષા, રેગિસ્તાનો બરફની ચાદરોમાં ઢંકાયા

સૈનિકો છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રવૃત્તિ કરી રહ્યા

પરંતુ North Korea ના સૈનિકો દ્વારા આ ઈન્ટરનેટનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. કારણ કે... North Korea ના સૈનિકો પોતાના નવરાશના સમયમાં પોર્ન વીડિયો જોતા હતા. તો North Korea ના સૈનિકો છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રવૃત્તિ કરી રહ્યા હતા. ત્યારે તેમને હવે, પોર્ન વીડિયો જોવાની લત પડી ગઈ છે. જોકે Russia અને યુક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે North Korea ના સૈનિકો Russia ને સાથ આપવા માટે Russia ના સૈનિકો સાથે મેદાનમાં પહોંચ્યા હતા.

North Korea ના આશરે 7 હજાર સૈનિકો રશિયમાં હાજર

જોકે આ સૈનિકોને North Korea માં પ્રતિબંધિત રીતે સરાકાર દ્વારા જ ઈન્ટરનેટ આપવામાં આવતું હતું. ત્યારે તેમને સંપૂર્ણ રીતે છૂટછાટ સાથે Russia માં ઈન્ટરનેટ આપવામાં આવ્યું હતું. તો Russia માં હાજર North Korea ના સૈનિકોએ રશિયમાંથી મળતી ઈન્ટરનેટની સુવિધાનો પોર્ન વીડિયો જોવામાં ઉપયોગ કર્યો હતો. ત્યારે North Korea ના આ સૈનિકોએ એ હદે છેલ્લા ઘણા મહિનાઓથી પોર્ન વીડિયો જોતા રહ્યા છે કે, તેમને આજે પોર્ન વીડિયો જોવાની આદત પડી ગઈ છે. જોકે Russia માં હાલમાં, North Korea ના આશરે 7 હજાર સૈનિકોથી પણ વધારે હાજર છે. આ તમામ સૈનિકો યુક્રેનની બોર્ડર ઉપર તૈનાત છે.

આ પણ વાંચો: પૈસા માટે વૃદ્ધ ઉદ્યાગપતિને બોયફ્રેન્ડ બનાવ્યો, હવે તેના કરતા કરોડોની...

Tags :
AddictedGujarat FirstInternational NewsinternetNorth KoreaNorth KoreanNorth Korean soldiersNorth Korean Soldiers Addicted To PornNorth Korean Soldiers Against UkraineNorth Korean Soldiers in RussiaNorth Korean Soldiers Porn AddictionNorth Korean TroopsPornporn addictedPornographyrussiasoldiersukraineViral Newsviral video
Next Article