Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Medicine : જેનરિક અને બ્રાન્ડેડ દવામાં શું હોય છે અંતર! જાણો જેનરિક કેમ હોય છે આટલી સસ્તી, Video

નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક મેડિસિન એટલે કે જેનરીક દવાઓ જ લખવાની રહેશે. જો ડોક્ટર જેનરીક દવાના બદલે બ્રાન્ડેડ દવાઓ લખશે તો તેમનું લાઈસન્સ સુધી...

નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક મેડિસિન એટલે કે જેનરીક દવાઓ જ લખવાની રહેશે. જો ડોક્ટર જેનરીક દવાના બદલે બ્રાન્ડેડ દવાઓ લખશે તો તેમનું લાઈસન્સ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે. હકીકતમાં કોઈપણ દર્દીને કઈ દવા આપવી તેનો નિર્ણય ઉત્તમ રીતે દવા કરનાર ડોક્ટર જ કરી શકે.

Advertisement

‘જેનરિક દવાઓ તે છે, જે સામાન્ય નામથી વેચાય છે. સામાન્ય અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે એકમાત્ર મુખ્ય તફાવત એ છબી બનાવવા અને વેચાણ વધારવા માટે ઉપયોગમાં લેવાતી માર્કેટિંગ વ્યૂહરચના છે. વર્ષોથી, દવા ઉદ્યોગ, દવા ઉત્પાદકોએ જેનરિક દવાઓના વધુ સારા વિકલ્પ તરીકે બ્રાન્ડેડ દવાઓની છબી બનાવી છે.

આ પણ વાંચો : Medicine : બ્રાન્ડેડ દવા અને જેનરીક દવાઓ વચ્ચે શું છે તફાવત,જાણો

Advertisement

Tags :
Advertisement

.