Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISRO Chief S. Somanath : એલિયન્સ આપણી આસપાસ છે, જુઓ વીડિયો

S. Somanath એ પોડકાસ્ટમાં જણાવ્યું અંતરિક્ષમાં Aliens હોય શકે છે Aliens આપણી આસપાસ જ રહે છે ISRO chief says Aliens Exists : ચંદ્રયાન 3 ની સફળતા બાદ વિશ્વભરના લોકો ISRO ના મુખ્ય પ્રમુખ એસ સોમનાથની પ્રશંસા કરે છે. તે...
isro chief s  somanath   એલિયન્સ આપણી આસપાસ છે  જુઓ વીડિયો
Advertisement
  • S. Somanath એ પોડકાસ્ટમાં જણાવ્યું

  • અંતરિક્ષમાં Aliens હોય શકે છે

  • Aliens આપણી આસપાસ જ રહે છે

ISRO chief says Aliens Exists : ચંદ્રયાન 3 ની સફળતા બાદ વિશ્વભરના લોકો ISRO ના મુખ્ય પ્રમુખ એસ સોમનાથની પ્રશંસા કરે છે. તે ઉપરાંત NASA જેવી અંતરિક્ષના રહસ્યોને ઉજાગર કરતી વૈજ્ઞાનિક સંસ્થા S. Somanath ને પોતાની ટુકટીમાં સામેલ કરવા માટે તલપાપડ થઈ રહી છે. ત્યારે ISRO Chief S. Somanath એ તાજેતરમાં એક ખાનગી ઈન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઈન્ટરવ્યૂમાં તેમણે અનેક બાબાતો પરથી અકબંધ રહસ્યોના રાજ લોકોની સામે મૂક્યા હતાં.

S. Somanath એ પોડકાસ્ટમાં જણાવ્યું

તો ISRO Chief S. Somanath એ રણવીર અલાહાબાદિયાના પોડકાસ્ટમાં સામેલ થયા હતાં. તો આ પોડકાસ્ટ દરમિયાન રણવીરે S. Somanath ને અનેક પ્રશ્નો પૂછ્યા હતાં. તેમાંથી મોટાભાગના પ્રશ્નો અંતરિક્ષ અને બ્રહ્માંડના રહસ્યોને સંલગ્ન હતાં. ત્યારે તેના રણવીરના અનેક પ્રશ્નોનો S. Somanath એ તથ્યો અને તર્ક સાથે ઉત્તર આપ્યો હતો. જોકે તેમણે S. Somanath એ પોડકાસ્ટ દરમિયાન સામાન્ય જીવન સાથે સંકળાયેલી બાબતો વિશે પણ તેમણે જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: ટેસ્લામાં કામ કરવું એ નબળા હૃદયના વ્યક્તિઓનું કામ નથી: Tesla Ex-VP

Advertisement

અંતરિક્ષમાં Aliens હોય શકે છે

S. Somanath એ પોડકાસ્ડમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રણવીર અલહાબાદિયાએ S. Somanath ને Aliens છે કે નહીં, તેવો પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે આ પ્રશ્નનો પ્રત્યુતર આપતા ISRO Chief S. Somanath એ જણાવ્યું હતું કે, અંતરિક્ષમાં Aliens હોય શકે છે. તે ઉપરાંત અંતરિક્ષમાં અન્ય પ્રાણીઓ અને મનુષ્યો પણ હોય શકે છે. અંતરિક્ષમાં આવેલા અન્ય ગ્રહ પર હોય શકે છે, કે એવી પણ સંસ્કૃતિ હોય છે જે આપણા કરતા 1000 વર્ષ સામાજિક ધોરણે આગળ હોય, અથવા 200 વર્ષ આપણા કરતા પછાત હોય. પરંતુ જેવી રીતે બ્રહ્માંડની ઉત્પતિ જાણવી મુશ્કેલી છે. તેવી રીતે તેમની વિશે પણ પૂર્વધારણા બાંધવી અશક્ય છે.

Aliens આપણી આસપાસ જ રહે છે

S. Somanath એ વધુમાં જણાવ્યું કે, જે અંતરિક્ષના પ્રાણીઓને આપણે Aliens કહીએ છીએ. તે એક બુદ્ધિમાન પ્રાણી છે. ક્યારેક તેઓ મનુષ્યો કરતા પણ વધારે બુદ્ધિમાન હોય છે. તો હોય છે કે, Aliens આપણા કરતા બુદ્ધિમાન ના પણ હોય. જોકે આ બાબતમાં સમય સમયે વૈજ્ઞાનિક સંસ્થાઓ પોતાના મંતવ્યો રજૂ કરે છે. તો હોય છે કે, Aliens આપણા બંનેની વાત પણ સાંભળી રહ્યા હોય. ત્યારે હું હંમેશા માનું છું કે, આપણી આસપાસ Aliens છે. અને તેઓ આપણા કરતા વધારે બુદ્ધિમાન છે. જોકે હાર્વર્ડ યૂનિવર્સિટીએ એક અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, Aliens આપણી આસપાસ જ રહે છે.

આ પણ વાંચો: Amazon CEO એ મારી પત્નીને Seduced કરી અને છૂટાછેડા કરાવ્યા...

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

ક્રૂ મોડ્યુલ શું છે, ગગનયાન મિશનમાં તેનો શું ઉપયોગ થશે? ઇસરો તૈયારીઓ ઝડપી બનાવી

featured-img
ટેક & ઓટો

ChatGPT ડાઉન,યૂઝર્સ થયા પરેશાન,સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

featured-img
ગુજરાત

BZ Group Scam : સરકારી શિક્ષકે એજન્ટ બની 1300 લોકોનાં 70 કરોડનું રોકાણ કરાવ્યું

featured-img
રાષ્ટ્રીય

15 લાખનું દેવું કરી પત્નીને બિનકાયદેસર સરકારી નોકરી અપાવી, પત્નીએ કર્યો કાંડ

featured-img
એક્સક્લુઝીવ

Coldplay Concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ, ટિકિટ ખરીદારો શોધે છે

featured-img
રાષ્ટ્રીય

દુલ્હને કહ્યું મારી હલ્દી છે મને જવા દો, પંજાબ પોલીસે કહ્યું મોઢું તો મીઠુ કરાવવું જ પડશે

Trending News

.

×