Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Police: PSI અને કોન્સ્ટેબલની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે શારીરિક કસોટી થશે..

લોકરક્ષક તથા PSIની ભરતીને લઈને મોટા સમાચાર  PSI અને કોન્સ્ટેબલની પરીક્ષાનું ભરતી પત્રક જાહેર પ્રથમ ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવશે.   Gujarat Police : અંદાજિત સમયપત્રક જાહેર ગુજરાતમાં લોકરક્ષક તથા PSIની ભરતી (Gujarat Police )માટેના પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા...
gujarat police  psi અને કોન્સ્ટેબલની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર  જાણો ક્યારે શારીરિક કસોટી થશે
  1. લોકરક્ષક તથા PSIની ભરતીને લઈને મોટા સમાચાર 
  2. PSI અને કોન્સ્ટેબલની પરીક્ષાનું ભરતી પત્રક જાહેર
  3. પ્રથમ ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવશે.

Advertisement

Gujarat Police : અંદાજિત સમયપત્રક જાહેર ગુજરાતમાં લોકરક્ષક તથા PSIની ભરતી (Gujarat Police )માટેના પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા માટે સરકારે પરીક્ષાનું અંદાજિત સમયપત્રક (Timetable)જાહેર કર્યું છે. 12 એપ્રિલ, 2024ના રોજ આ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. આ સમયપત્રક મુજબ, ઉમેદવારો(Candidates)ને વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement

ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં યોજાઈ શકે છે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અંદાજિત સમય પત્રક મુજબ ભરતીની શારીરિક કસોટી નવેમ્બર ડિસેમ્બરમાં યોજાય છે ત્યારે તેનો પરિણામ જાન્યુઆરીમાં આવશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025માં લેવાશે તેનું પરિણામ માર્ચમાં આવશે સમગ્ર ભરતી નું આખરી પરિણામ સપ્ટેમ્બર 2025 માં જાહેર થઈ શકે છે.

Advertisement

આ પણ  વાંચો -Gujarat Rain: વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી

જાન્યુઆરી 2025માં યોજાવાની સંભાવના

લોકરક્ષકની ભરતી માટે સમયસૂચક ફેરફાર લોકરક્ષકની ભરતી માટેની લેખિત પરીક્ષા પણ અગાઉની તારીખ કરતા એક મહિના પહેલા યોજાઈ શકે છે. ફેબ્રુઆરી 2025માં યોજાવાની પરીક્ષા હવે જાન્યુઆરી 2025માં યોજાવાની સંભાવના છે. આ ફેરફારોને ધ્યાનમાં રાખીને, ઉમેદવારોને પરીક્ષા માટે તેમની તૈયારી  કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે .

Tags :
Advertisement

.