ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cyclonic System : ગુજરાત પર સક્રિય 3 વરસાદી સિસ્ટમ ભારે પડશે...

Cyclonic System : રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ (Cyclonic system) સક્રિય થતાં સર્વત્ર ભારે વરસાદ ખાબકી શકે છે. ભારે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર...
03:37 PM Jul 19, 2024 IST | Vipul Pandya
Cyclonic system

Cyclonic System : રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ (Cyclonic system) સક્રિય થતાં સર્વત્ર ભારે વરસાદ ખાબકી શકે છે. ભારે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ છે જેના કારણે
ગુજરાતમાં ગાજવીજ સાથે પાંચ દિવસ ધોધમાર વરસાદ પડશે

9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

બીજી તરફ આજે રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે

સાથે ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અને કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર઼માં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે તો
બોટાદ અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે

આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ

આ પણ વાંચો---- આગામી ત્રણ કલાકમાં વરસાદ Gujarat ને ધમરોળશે, હવામાન વિભાગે આપી આગાહી

Tags :
cyclonic systemforecastGujaratGujarat Firstheavy rainMeteorological DepartmentMonsoonMONSOON 2024Rain Red AlertRain-AlertWeather Alert
Next Article