Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેમ તાત્કાલિક ધોરણે BSF ના DG અને Specials DG ની ફરજમાં બદલી કરાઈ?

DG અને Specials DG ની ફરજમાં બદલી કરવામાં આવી તેમના મૂળ કેડરના રાજ્યોમાં પાછા મોકલી દેવામાં આવ્યા તેમના વતન મોકલવાના આદેશ પણ આપવામાં આવ્યા BSF DG special DG: ભારત-પાકિસ્તાન સરહદો પર સુરક્ષા સંભાળી રહેલા BSF ના DG અને Specials...
કેમ તાત્કાલિક ધોરણે bsf ના dg અને specials dg ની ફરજમાં બદલી કરાઈ
  • DG અને Specials DG ની ફરજમાં બદલી કરવામાં આવી

  • તેમના મૂળ કેડરના રાજ્યોમાં પાછા મોકલી દેવામાં આવ્યા

  • તેમના વતન મોકલવાના આદેશ પણ આપવામાં આવ્યા

BSF DG special DG: ભારત-પાકિસ્તાન સરહદો પર સુરક્ષા સંભાળી રહેલા BSF ના DG અને Specials DG ની ફરજમાં બદલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે બંનેને તેમના વર્તમાન પદ પરથી હટાવીને તેમના મૂળ કેડરના રાજ્યોમાં પાછા મોકલવાનો આદેશ જારી કર્યો છે. તમને જણાવી દઈએ કે BSF ના DG નીતિન અગ્રવાલ અને Specials DG વાયબી ખુરાનિયાને સરહદ પર સેનાની કમાન સંભાળી હતી.

Advertisement

આ પણ વાંચો: ભાજપના નવા અધ્યક્ષ કોણ? ફડણવીસનું આવ્યું સ્પષ્ટિકરણ

તેમના મૂળ કેડરના રાજ્યોમાં પાછા મોકલી દેવામાં આવ્યા

Advertisement

ત્યારે એક અહેવાલ અનુસાર કોઈપણ Indian Army ના બે ટોચના અધિકારીઓને એકસાથે હટાવવા એ અત્યાર સુધીની સૌથી મોટી કેન્દ્રની સરકારની કાર્યવાહી માનવામાં આવે છે. જોકે આ કાર્યવાહી પાછળનું યોગ્ય કારણ સામે આવ્યું નથી. તે ઉપરાંત ભારતીય સુરક્ષા દ્વારા પણ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. તો બંને અર્ધલશ્કરી દળોના અધિકારીઓને તાત્કાલિક તેમના મૂળ કેડરના રાજ્યોમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.

તેમના વતન મોકલવાના આદેશ પણ આપવામાં આવ્યા

BSF દળએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય સંવેદનશીલ સરહદો પર તૈનાત છે. સરહદ પર દેશની સુરક્ષા માટે તૈનાત આ ફોર્સ ખૂબ જ ગતિશીલ અને શક્તિશાળી છે. BSF ના DG નીતિન અગ્રવાલને તેમના પદ પરથી હટાવીને તેમના વતન કેરળમાં મોકલી દેવામાં આવ્યા છે. તે જ સમયે BSF ના વિશેષ DG વાયબી ખુરાનિયાને તેમના વતન મોકલવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: PM Modi ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં 8 નેશનલ હાઈવે પ્રોજેક્ટને આપી મંજૂરી!

Tags :
Advertisement

.