Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Budget 2024: બજેટમાં આ મંત્રાલયને મળ્યું સૌથી વધુ ફંડ

Budget 2024 Ministry Allocated: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું. બજેટમાં ખેડૂત, મહિલાઓ , યુવા તથા ગરીબ વર્ગ સહિત મધ્યમવર્ગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે આ વખતના બજેટમાં કયા વિભાગમાં નાણાની કેટલી ફાળવણી કરવામાં આવી. કયા મંત્રાલયને...
07:06 PM Jul 23, 2024 IST | Hiren Dave

Budget 2024 Ministry Allocated: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું. બજેટમાં ખેડૂત, મહિલાઓ , યુવા તથા ગરીબ વર્ગ સહિત મધ્યમવર્ગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે આ વખતના બજેટમાં કયા વિભાગમાં નાણાની કેટલી ફાળવણી કરવામાં આવી. કયા મંત્રાલયને (Ministry Allocated)કેટલા પૈસાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી. આવો જાણીએ.

 

આ મંત્રાલયને મળ્યા સૌથી વધુ નાણા

નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને સૌથી વધુ નાણાં મળ્યા છે. આ મંત્રાલય નીતિન ગડકરી પાસે છે. બજેટમાં નીતિન ગડકરીના પરિવહન મંત્રાલય માટે 5,44,128 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

 

સંરક્ષણ મંત્રાલયને કેટલા નાણાની ફાળવણી ?

રોડ અને ટ્રાન્સપોર્ટ બાદ બીજા સ્થાને આવે છે રક્ષા મંત્રાલય. આ મંત્રાલય રાજનાથ સિંહ સંભાળે છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે 4.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અમિત શાહના ગૃહ મંત્રાલય માટે 1,50,983 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

કયા મંત્રાલયને બજેટમાં કેટલી ફાળવણી ?

આ પણ  વાંચો  -Gold Rate: બજેટમાં મહિલાઓને મોટી ભેટ, સોનું થયું સસ્તું

આ પણ  વાંચો  -Budget પર PM મોદીનું નિવેદન, કહ્યું- દેશના દરેક વર્ગને સમૃદ્ધ કરશે આ બજેટ...

આ પણ  વાંચો  -Share Market Closing Bell: સામાન્ય નાગરિકોની જેમ શેરબજારમાં પણ બજેટને લઈ દેખાઈ મુંઝવણ

Tags :
Amit Shahbudget 2024FundMinistry AllocatedNirmala Sitharamanrajnath singhunion budgetunion budget 2024
Next Article