Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bombay High Court એ સેન્ટ્રલ બોર્ડને કંગનાની ફિલ્મને લઈ લગાવી ફટકાર

મુંબઈ હાઈકોર્ટે CBFC ને ફિલ્મ Emergency ને લઈ લગાવી ફટકાર CBFC એ ફિલ્મમાં અમુક સિનમાં ફેરફાર કરવાની માગ કરી સિખ સમુદાયનું એક અલગ પ્રતિબિંબ રજૂ કરવામાં આવી રહ્યું Bombay High Court To Film Emergency : Kangana Ranaut ની ફિલ્મ...
bombay high court એ સેન્ટ્રલ બોર્ડને કંગનાની ફિલ્મને લઈ લગાવી ફટકાર
  • મુંબઈ હાઈકોર્ટે CBFC ને ફિલ્મ Emergency ને લઈ લગાવી ફટકાર
  • CBFC એ ફિલ્મમાં અમુક સિનમાં ફેરફાર કરવાની માગ કરી
  • સિખ સમુદાયનું એક અલગ પ્રતિબિંબ રજૂ કરવામાં આવી રહ્યું

Bombay High Court To Film Emergency : Kangana Ranaut ની ફિલ્મ Emergency શરૂઆતથી જાહેર થતા પહેલા ચર્ચાનો વિષય બની હતી. પરંતુ હાલ Film Emergency એ વિવાદનો વિષય બની છે. તેની પાછળનું કારણ એ છે કે, Film Emergency એ એક રાજનૈતિક ફિલ્મ છે. તે ઉપરાંત આ Film Emergency એ ભારતની સૌથી શક્તિશાળી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર બનાવવામાં આવેલી ફિલ્મ છે. તેમાં Film Emergency માં ઈન્દિરા ગાંધી અને સિખ વચ્ચેના મતભેદોને પણ દર્શાવવામાં આવ્યા છે.

Advertisement

મુંબઈ હાઈકોર્ટે CBFC ને ફિલ્મ Emergency ને લઈ લગાવી ફટકાર

Film Emergency ને અગાઉ રિલીઝ થતા પહેલા રોક લગાવવામાં આવી હતી. ત્યારે Film Emergency ની રિલીઝને રોકવાનું કારણે CBFC ( સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) ને માનવામાં આવ્યું હતું. કારણ કે... Film Emergency ની રિલીઝ ડેટ સુધી તેને સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું. જે બાદ Film Emergency નો મામલો બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આજ રોજ Film Emergency ને લઈ સુનાવણી દરમિયાન એક ખાસ સૂચન પાઠવવામાં આવ્યું છે. જોકે મુંબઈ હાઈકોર્ટમાં Film Emergency ને માટે અરજી ફિલ્મ નિર્માતા દ્વારા CBFC વિરુદ્ધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Abdu Rojikનું અંગત જીવન ફરી ચર્ચામાં, મંગેતર સાથેની સગાઇ તોડી

Advertisement

CBFC એ ફિલ્મમાં અમુક સિનમાં ફેરફાર કરવાની માગ કરી

Film Emergency ની સુનાવણી મુંબઈ હાઈકોર્ટે CBFC ને ફટકાર લગાવતા જણાવ્યું છે કે, વહેલી તકે ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવે. અને આ મામલે આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. તે ઉપરાંત ફિલ્મને કયા કારણોસર રિલીઝ કરવામાં નથી આવી રહી, તેની સચોટ માહિતી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. જોકે Film Emergency સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી. તે ઉપરાંત તાજેતરમાં ફિલ્મને સર્ટિફિકેટ આપવાની માહિતી પણ જાહેર કરવામાં આવી હતી. ત્યારે CBFC એ ફિલ્મમાં અમુક સિનમાં ફેરફાર કરવાની માગ કરી હતી.

Advertisement

સિખ સમુદાયનું એક અલગ પ્રતિબિંબ રજૂ કરવામાં આવી રહ્યું

Film Emergency ને બીજી તરફ સિખ સમુદાયના લોકો વિવાદોના પાયા નાખી રહ્યા છે. કારણ કે... સિખ સમુદાયના જણાવ્યા અનુસાર Film Emergency માં સિખ સમુદાયનું એક અલગ પ્રતિબિંબ રજૂ કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત અનેક દ્રશ્યો કાલ્પનિક રીતે બનાવવામાં આવ્યા છે. કારણ કે... આ ફિલ્મ સંપૂર્ણ રીતે ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે. જોકે Film Emergency માં કંગના રનૌત ઉપરાંત અનુપમ ખેર, ભૂમિકા ચાવલા, મનીષા કોરાઈલા, સતીશ કૌશિક અને મિલિંદ સોમન જેવા દિગ્ગજ અભિનેતાઓ અભિનયનો જાદુ દર્શાવશે.

આ પણ વાંચો: Salim Khanને બુરખો પહેરેલી મહિલાની ધમકી..લોરેન્સકો ભેજુ ક્યા...?

Tags :
Advertisement

.