Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ 35 ફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જાણો તમારો ફોન તો આ યાદીમાં નથીને...

Whatsapp દ્વારા અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી સેમસંગ અને આઇફોન સહિત અનેક કંપનીના મોડલમાં વ્હોટ્સએપ બંધ વ્હોટ્સએપ દ્વારા અધિકારીક રીતે આ ફોનની યાદી જાહેર કરવામાં આવી WhatsApp supported device list : પોપ્યુલર મેસેંજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ ઘણીવાર નવી ડિવાઇસ માટે...
11:23 PM Aug 06, 2024 IST | KRUTARTH JOSHI
Whatsapp ban in ios 5

WhatsApp supported device list : પોપ્યુલર મેસેંજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ ઘણીવાર નવી ડિવાઇસ માટે પોતાની સર્વિસને અપડેટ કરવા માટે જુના સ્માર્ટફોન માટે એપ સપોર્ટ બંધ કરી દેતા હોય છે. META ની માલિકી ધરાવતા પ્લેટફોર્મે એકવાર ફરીથી લગભગ 35 એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે એપ સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.

WhatsApp એ એકવાર ફરીથી આશરે 35 એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે સપોર્ટ ખતમ કરી દીધો છે. તેવામાં મેટાની સર્વિસે પોતાના યુઝર્સને પોતાની ચેટ હિસ્ટ્રીનો બેકઅપ લેવાનો સમય આપ્યો છે, જેથી તેમના જુના ચેટને નવા ડિવાઇસમાં ટ્રાંસફર કરી શકાય. વ્હોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માટે આ યુઝર્સને હવે પોતાના સ્માર્ટફોનને અપગ્રેડ કરવું પડશે. તેનો અર્થ છે કે, આ યુઝર્સની પાસે પોતાના હાલના ફોનને બદલવા ઉપરાંત બીજો કોઇ પણ ઓપ્શન નથી.

નીચે આપેલા તમામ ડિવાઇસની યાદી જોઇ શકો છે. જેમાં વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. આ ડિવાઇસની યાદીમાં Samsung, Apple, Motorola, Sony, LG અને Huawei ના ફોનનો પણ સમાવેશ થાય છે. જો તમારી પાસે નીચે જણાવેલા ડિવાઇસમાંથી કોઇ પણ છે તો તમે ત્યાં સુધીમાં વ્હોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકો. જ્યાં સુધી તમે તેને બદલી નથી નાખતા.

iPhone 5
iPhone 6
iPhone 6S
iPhone 6S Plus
iPhone SE
Samsung Galaxy Ace Plus
Galaxy Core
Galaxy Express 2
Galaxy Grand
Galaxy Note 3
Galaxy S3 Mini
Galaxy S4 Active
Galaxy S4 Mini
Galaxy S4 Zoom
Moto G
Moto X
Sony Xperia Z1
Xperia E3
LG Optimus 4X HD
Optimus G
Optimus G Pro
Optimus L7
Lenovo 46600
Lenovo A858T
Lenovo P70
Lenovo S890
Huawei Ascend P6 S
Ascend G525
Huawei C199
Huawei GX1s
Huawei Y625

જો તમે વ્હોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માંગો છો તો, તમારી પાસ્ટે એન્ડ્રોઇડ 5.0 અથવા તેનાથી ઉંચું એન્ડ્રોઇડ વર્ઝન હોવું જરૂરી છે. iOS 12 અથવા તેનાથી ઉંચા વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે.

આજે જ જુના ફોનમાંથી ચેટ બેકઅપ લેવાનું શરૂ કરો

નવા ફોનમાં વ્હોટ્સએપનો ઉપયોગ શરૂ કરતા પહેલા જુના ફોનમાંથી ચેટનું બેકઅપ લેવું જરૂરી છે જેથી તમે જુના ચેટ મિસ ન કરો. તેના માટેતમને સેટિંગ્સથી ચેટ સેક્શનમાં જઇને ચેટ બેકઅપ પર ટેપ કરવો પડશે. તમે તુરંત જ બેકઅપ બનાવો અને બેકઅપ બનાવવા અને તેના પર બેકઅપ ફાઇલની કોઇ અલગ ડિવાઇસ પર ટ્રાન્સફર કરવા માટે બેક અપ નાઉ પર ટેપ કરી શકો છો.

Tags :
AndroidApp updateAppleHuaweiIOSLGMotorolanewsOld phonesSamsungSecurity patchSmartPhoneSonyTechnologyUpdateWhatsApp
Next Article