Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad News:વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત

વલસાડ જિલ્લાના કપરાડા રોહીયાળ તલાટ ગામમાં ની ગોઝારી ઘટના પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત ,1 નો બચાવ વાપી ની KBS કોલેજ ના 8 વિદ્યાર્થીઓ નું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું 2 રીક્ષામાં ફરવા ગયા હતા વિદ્યાર્થીઓ...
valsad news વાપીની kbs કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના  પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત
Advertisement
  • વલસાડ જિલ્લાના કપરાડા રોહીયાળ તલાટ ગામમાં ની ગોઝારી ઘટના
  • પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત ,1 નો બચાવ
  • વાપી ની KBS કોલેજ ના 8 વિદ્યાર્થીઓ નું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું
  • 2 રીક્ષામાં ફરવા ગયા હતા વિદ્યાર્થીઓ

Valsad News: વલસાડ(Vapi)નાં કપરાડામાં રોહીયાળ તલાટ ગામે (Talat village)ગોઝારી(Gojari) ઘટના બની હતી. પાંડવ કુંડમાં ડૂતી જતા 4 લોકોના (students)મોત થયા હતા. જ્યારે એક બચાવ થયો હતો. વાપીનાં યુવક-યુવતીઓનું ગ્રેપ પાંડવ કુંડ ફરવા ગયું હતું. મૃતકોમાં 2 યુવક અને 2 યુવતીઓનો સમાવેશ થાય છે. બનાવ બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ તપાસ હાથ ધરી હતી. એક સાથે 4 ના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

પાંડવકુંડમાં ન્હાવા પડતાં ડૂબ્યાં

બનાવની જો વિગતવાર વાત કરવામાં આવે તો વાપીની KBS કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બે રિક્ષામાં રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવકુંડ ફરવા ગયું હતું. આઠ વિદ્યાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. યુવક યુવતીઓનું ગ્રુપ ત્યાં પહોંચી તેમાંથી 4 વિદ્યાર્થીઓ અને એક રિક્ષા ચાલક આ પાંડવકુંડમાં ન્હાવા પડ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો -Bharuch: સુપર સ્ટાર શાહરૂખના ઘરમાં તસ્કરે ચોરીને આપ્યો અંજામ

પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબ્યા હતા

જોકે પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબ્યા હતા. આ જોતા જ બાકીના 1 વિદ્યાર્થીઓ તેમને બચાવવા અંદર પડ્યા હતા. બુમાબુમ કરતા સ્થાનિક લોકો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો હતો. જ્યારે કુંડમાં ડૂબેલા 5 લોકોને તાત્કાલિક સારવાર માટે કપરાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 4 વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષાચાલકનો બચાવ થયો હતો.

આ પણ  વાંચો - Porbandar Municipal Election Results : Kutiyana માં Kandhal જ કિંગ, જીત બાદ જશ્ન

4 મૃતકો હતા કોલેજના વિદ્યાર્થીઓ

વલસાડનાં રોહીયાળ તલાટ ગામે ગોઝારી ઘટના બનવા પામી હતી. જેમાં પાંડવ કુંડમાં ડૂતી જતા 4 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. વાપીની કેબીએસ કોલેજની યુવક-યુવતીઓ પાંડવ કુંડ ફરવા ગયા હતા. આઠ વિદ્યાર્થીઓ રીક્ષા લઈને ફરવા ગયા હતા. ચાર મૃતકો કોલેજનાં વિદ્યાર્થીઓ છે. બનાવ બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક સાથે 4 ના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી, રાન્યા રાવ જેલમાં જ રહેશે

featured-img
રાષ્ટ્રીય

Starlink India: ભારતમાં સ્ટારલિંક શરૂ કરવા મસ્કે માનવી પડશે સરકારની આ શરતો..!

featured-img
રાષ્ટ્રીય

Himachal Pradesh : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર હુમલો, બદમાશોએ કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ , હાલત ગંભીર

featured-img
ગુજરાત

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
રાષ્ટ્રીય

Bihar : ઝાડ પર લટકતી હતી પુત્રની લાશ, જોઈને પરિજનો ચોંકી ગયા, પોલીસને કહ્યું- સાહેબ, આ હત્યા છે

×

Live Tv

Trending News

.

×