Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS 3rd Test Day LIVE : ગાબા ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ, 4 વિકેટ ધડામ, ઋષભ OUT

IND vs AUS 3rd Test Day 3 Live Score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયન ટીમે પોતાના પહેલા દાવમાં 445 રન બનાવ્યા.
ind vs aus 3rd test day live   ગાબા ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ  4 વિકેટ ધડામ  ઋષભ out
Advertisement
  • ભારત કે શેર ઓસ્ટ્રેલિયામે ઢેર જેવી સ્થિતિ
  • ભારતીય ટીમની એક પછી એક ટપોટપ વિકેટો પડી રહી છે
  • ભારતીય બોલર બાદ બેટ્સમેનોનો પણ હૃદયદ્રાવક ધબડકો

IND vs AUS 3rd Test Day 3 Live Score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયન ટીમે પોતાના પહેલા દાવમાં 445 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાની તરફથી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે શાનદાર સદી ફટકારી હતી.

India vs Australia 3rd Test Day 3 Live Scorecard

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ના હેઠળ પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. આ સીરીઝની ત્રીજી મેચ બ્રિસ્બ્રેનના ગાબામાં ચાલી રહી છે. આજે ગાબા ટેસ્ટનો ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પહેલી મેચમાં 445 રન બનાવ્યા છે. જવાબમાં ભારતીય ટીમની પહેલી મેચ ચાલી રહી છે. ભારતનો સ્કોર 48 રન છે અને તેની 4 વિકેટ પડી ચુકી છે. કેએલ રાહુલ અને રોહિત શર્મા નોટઆઉટ છે. હાલ વરસાદના કારણે રમત અટકેલી છે.

Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેન પર ચાલી રહી છે ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેન ગાબાના મેદાન પર અગાઉ સાત ટેસ્ટ રમાઇ ચુકી હતી. આ દરમિયાન ભારતીય ટીમને 5 મેચમાં પરાજયનો સામનો કર્યો હતો. એક મેચ ડ્રો પણ રહી હતી. ગાબામાં ભારતીય ટીમને એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી 2021 માં મળી હતી. ત્યારે તેણે આંજિક્ય રહાણેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી પરાજીત કર્યું હતું.

Advertisement

ભારતના પહેલા દાવની હાઇલાઇટ

ભારતીય ટીમની પહેલી શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. બીજા જ બોલ પર યશસ્વી જયસ્વાલે વિકેટ ગુમાવી દીધી. યશસ્વી ડાબા હાથના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના બોલ પર ફ્લિક શોટ રમવાના પ્રયાસમાં મિચેલ માર્શને કેચ આપી બેઠા હતા. ત્યાર બાદ સ્ટાર્કે પોતાની બીજી ઓવરમાં શુભમન ગિલને પણ આઉટ કરી દીધી. ગિલનો કેચ પણ માર્શે ઝડપ્યો હતો. વિરાટ કોહલી પાસે સારા પ્રદર્શનની આશા હતી, જો કે તે જોશ હેજલવુડના બોલમાં વિકેટ એલેક્સ કૈરીના હાથમાં આપી બેઠો હતો. કોહલી 16 બોલમાં 3 રન બનાવ્યા હતા.

વિકેટ પતન 1-4 (યશસ્વી જયસ્વાલ 0.2 ઓવર), 2-6 (શુભમન ગિલ 2.1 ઓવર), 3-22 (વિરાટ કોહલી, 7.2 ઓવર), 4-44 (ઋષભપંત, 13.5 ઓવર)

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

×

Live Tv

Trending News

.

×