રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે વનડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ
ટીમ ઈન્ડિયાના ઘાતક સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ODI ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ગુરુવારે બ્રિજટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં કિલર્સ બોલિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે આ વર્લ્ડ રેકોર્ડથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે કંઈક એવું કર્યું જે ક્રિકેટના ઈતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું.