Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MIW vs DCW : મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય

MIW vs DCW : વુમન્સ પ્રીમિયર લીગ 2024 આજથી (WPL 2024 )પ્રારંભ થયો છે.  આ સિઝનનો પ્રથમ ટોસ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન (MIW vs DCW) હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય...
08:27 PM Feb 23, 2024 IST | Hiren Dave
MIW vs DCW

MIW vs DCW : વુમન્સ પ્રીમિયર લીગ 2024 આજથી (WPL 2024 )પ્રારંભ થયો છે.  આ સિઝનનો પ્રથમ ટોસ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન (MIW vs DCW) હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ બંને ટીમો વચ્ચે WPLની પ્રથમ સિઝનની ફાઈનલ પણ રમાઈ હતી. હવે ફરી એકવાર આ બંને શક્તિશાળી ટીમો સામસામે થશે.

 

વુમન્સ પ્રીમિયર લીગ 2024 સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો સામસામે છે. બંને ટીમો વચ્ચેની મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે મેગ લેનિંગની કપ્તાની હેઠળની દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટિંગ કરશે.

 

ગયા વર્ષે WPLની પ્રથમ ટુર્નામેન્ટ મુંબઈમાં રમાઈ હતી પરંતુ આ વખતે તેનું આયોજન બેંગલુરુ અને નવી દિલ્હીમાં કરવામાં આવશે. મેચની શરૂઆત પહેલા શાહરૂખ ખાન, શાહિદ કપૂર, વરુણ ધવન અને જેકીએ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું.

દિલ્હી કેપિટલ્સ: શેફાલી વર્મા, મેગ લેનિંગ (c), એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, એનાબેલ સધરલેન્ડ, અરુંધતી રેડ્ડી, મિનુ મણિ, તાનિયા ભાટિયા (wk), રાધા યાદવ, શિખા પાંડે

મુંબઈ ઈન્ડિયન્સ: હેઇલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (c), યાસ્તિકા ભાટિયા (wk), એમેલિયા કેર, અમનજોત કૌર, એસ સજના, પૂજા વસ્ત્રાકર, શબનીમ ઈસ્માઈલ, કીર્થાના બાલકૃષ્ણન, સાયકા ઈશાક.

 

આ  પણ  વાંચો - WPL 2024 : ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના રંગે રંગાયું WPL,શાહરૂખ ખાન,ટાઇગર શ્રોફ, વરુણ ધવને મચાવી ધૂમ

 

Tags :
CricketCriketdelhi capitalsHarmanpreet KaurIPLIPL 2024IPL 2024 ScheduleIPL Schedule 2024ipl womenlivescorem. chinnaswamy stadiumMeg Lanningmi emirates vs dubai capitalsmi vs dcMIW vs DCWMIW vs DCW Playing 11Mumbai IndiansMumbaiIndiansollie robinsonpeshawar zalmi vs multan sultansRCBshabnim ismailShah Rukh KhanSmriti MandhanaTATAWPLWIPLwomen iplwomen's iplwomencriketWPLwpl 2023WPL 2024wpl 2024 schedulewpl live scorewpl schedule
Next Article