Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નહીં સુધરે આ નબીરાઓ...! સુરતમાં જાહેર રોડ પર યુવકોએ કરી જન્મદિનની ઉજવણી

સુરતમાં બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ સરથાણામાં જાહેર રોડ પર જન્મદિનની ઉજવણી ચિરાગ માંડાણી નામના યુવકે ઉજવ્યો જન્મદિવસ મોટી સંખ્યામાં યુવાનોની સાથે રસ્તા પર કેક કાપી કેક કાપવા સાથે મુખ્ય માર્ગ પર કરી આતશબાજી જાહેરમાં બર્થડે ઉજવણી કરનાર સામે કાર્યવાહી...
12:16 PM Aug 01, 2023 IST | Hardik Shah

સુરતમાં બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ
સરથાણામાં જાહેર રોડ પર જન્મદિનની ઉજવણી
ચિરાગ માંડાણી નામના યુવકે ઉજવ્યો જન્મદિવસ
મોટી સંખ્યામાં યુવાનોની સાથે રસ્તા પર કેક કાપી
કેક કાપવા સાથે મુખ્ય માર્ગ પર કરી આતશબાજી
જાહેરમાં બર્થડે ઉજવણી કરનાર સામે કાર્યવાહી થશે કે કેમ?

Tags :
birthdayBirthday Celebrationpublic roadpublic road in SarthanaSocial MediaSurat newsviral videoYouth celebrated birthday
Next Article