Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karnataka : આડેધડ પાર્કિંગ મુદ્દે એક વૃદ્ધે કર્ણાટક CMને રસ્તા વચ્ચે રોક્યા

બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ઘરની સામે રહેતા એક વૃદ્ધે શુક્રવારે સવારે મુખ્યમંત્રીની કાર રોકી હતી. તેમનો ઉદ્દેશ્ય સીએમના ઘરે અવારનવાર આવતા લોકોના કારણે પાર્કિંગની સમસ્યા અંગે રજૂઆત કરવાનો હતો. વાસ્તવમાં સીએમ પોતાના પ્રવાસ માટે રવાના થયા હતા. આ દરમિયાન નરોત્તમ...

બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ઘરની સામે રહેતા એક વૃદ્ધે શુક્રવારે સવારે મુખ્યમંત્રીની કાર રોકી હતી. તેમનો ઉદ્દેશ્ય સીએમના ઘરે અવારનવાર આવતા લોકોના કારણે પાર્કિંગની સમસ્યા અંગે રજૂઆત કરવાનો હતો. વાસ્તવમાં સીએમ પોતાના પ્રવાસ માટે રવાના થયા હતા. આ દરમિયાન નરોત્તમ નામના એક વૃદ્ધે તેમની કાર રોકી અને કડક સ્વરમાં પોતાની વ્યથા વ્યક્ત કરી ..  જુઓ video

Advertisement

Tags :
Advertisement

.