Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ASIA CUP 2023 : પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સી પર લખાશે ‘પાકિસ્તાન’નું નામ

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલીવાર થવા જઈ રહ્યું છે જ્યારે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાન લખવામાં આવશે. તેની પાછળનું કારણ છે એશિયા કપ 2023. ટીમ ઈન્ડિયા ઓગસ્ટ મહિનાના અંતમાં એશિયા કપ 2023માં રમવાની છે. આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર...

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલીવાર થવા જઈ રહ્યું છે જ્યારે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાન લખવામાં આવશે. તેની પાછળનું કારણ છે એશિયા કપ 2023. ટીમ ઈન્ડિયા ઓગસ્ટ મહિનાના અંતમાં એશિયા કપ 2023માં રમવાની છે. આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી રમાવાની છે. એશિયા કપ પ્રથમ વખત હાઇબ્રિડ મોડલ પર આધારિત હશે. એટલે કે કુલ 13માંથી 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે.

Advertisement

Tags :
Advertisement

.