Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok sabha Election 2024: થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે નવી સરકારની સ્થિતિ, અત્યારે BJP લીડમાં..

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામને લઈને લોકો અત્યારે મીટ માંડીને બેઠા છે. નોંધનીય છે કે, આજે કેટલાય રાજનેતાઓનું ભાવિ નક્કી થવાનું છે. તેમાં વારાણસીથી નરેન્દ્ર, મોદી, ગાંધીનગરથી અમિત શાહ, રાય બરેલી અને વાનખેડેથી રાહુલ ગાંધી અને અમેઠી સ્મૃતિ ઇરાની...
lok sabha election 2024  થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે નવી સરકારની સ્થિતિ  અત્યારે bjp લીડમાં

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામને લઈને લોકો અત્યારે મીટ માંડીને બેઠા છે. નોંધનીય છે કે, આજે કેટલાય રાજનેતાઓનું ભાવિ નક્કી થવાનું છે. તેમાં વારાણસીથી નરેન્દ્ર, મોદી, ગાંધીનગરથી અમિત શાહ, રાય બરેલી અને વાનખેડેથી રાહુલ ગાંધી અને અમેઠી સ્મૃતિ ઇરાની આ દરેક રાજનેતાઓના ભાવિ આજને નક્કી થવાના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે ચાલી રહ્યું છે.

Advertisement

રાજ્યબેઠકોNDA (BJP+)

લીડ/જીત

INDIA (કોંગ્રેસ+) લીડ/જીતઅન્ય લીડ/જીત

ઉત્તર પ્રદેશ8037421
મહારાષ્ટ્ર4821252
આંધ્ર પ્રદેશ422005
પશ્ચિમ બંગાળ426323 (TMC)
બિહાર402762
તમિલનાડુ391323
મધ્ય પ્રદેશ292900
કર્ણાટક282170
ગુજરાત2624/110
રાજસ્થાન251393
ઓડિશા211722
કેરળ202171
આસામ14842
ઝારખંડ14840
પંજાબ13092 + 2 (SAD)
છત્તીસગઢ11920
હરિયાણા10460
દિલ્હી7610
જમ્મૂ-કાશ્મીર5201+ 2 (NC)
ઉત્તરાખંડ5500
હિમાચલ પ્રદેશ4400
મેઘાલય2011
અરૂણાચલ પ્રદેશ2200
ત્રિપુરા2200
ગોવા2110
મણિપુર2011
લક્ષદ્વીપ1010
પુડુચેરી1010
સિક્કિમ1001
મિઝોરમ1100
નાગાલેન્ડ1010
અંદમાન-નિકોબાર1100
ચંદીગઢ1010
દાદર નગર હવેલી-દમણ-દીવ2101
લદ્દાખ1001
કુલ બેઠકો543   

542 લોકસભા બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ

તમને જણાવી દઇએ કે, અત્યારે 542 લોકસભા (Lok sabha) બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી તબક્કાની વાત કરવામાં આવે તો, NDA 290, I.N.D.I.A. 220 બેઠકો પર આગળ ચાવી રહીં છે. નોંધનીય છે કે, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ EVMથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે, આગામી માત્ર 3 જ કલાકમાં ભારતનું ભાવિ નક્કી થઈ જશે.

Advertisement

એક્ઝિટ પોલની પ્રમાણે બીજેપી બનાવશે સરકાર

નોંધનીય છે કે, 1 જૂને જાહેર થયેલા 12 મુખ્ય એક્ઝિટ પોલની પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતમાં ફરી એકવાર એટલે કે, ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે તેવા એંઘાણ વર્તાઈ રહ્યા છે. અત્યારે ભારતભરના લોકો માત્ર પરિણામની રાહ જોઈ રહ્યા છે. બધા રાહ જોઈને બેઠા છે કે, આ વખતે કોની સરકાર બનશે? ભારત ત્રીજી વખત સરકાર બનાશે કે, પછી ભારતમાં પરિવર્તનની લહેર જોવા મળશે. તે આગામાં ત્રણ કલાકમાં જાહેર થઈ જશે.

આ પણ વાંચો: Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ

આ પણ વાંચો: Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થશે

આ પણ વાંચો: Ahmedabad: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

આ પણ વાંચો: Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?

Advertisement
Tags :
Advertisement

.