Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP MLA ના યુવતી સાથે હોટેલમાં રંગરેલીયા, CCTV વાયરલ

ગુજરાત આમ આદમી પાર્ટીમાં આજે ભૂકંપ આવી ગયો છે.  સુરતમાં AAP નેતા ભૂપત ભાયાણીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં AAP નેતા ભૂપત ભાયાણી એક મહિલા સાથે એક હોટલના રૂમમાં જતા હોય તેવું...
aap mla ના યુવતી સાથે હોટેલમાં રંગરેલીયા  cctv વાયરલ
ગુજરાત આમ આદમી પાર્ટીમાં આજે ભૂકંપ આવી ગયો છે.  સુરતમાં AAP નેતા ભૂપત ભાયાણીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં AAP નેતા ભૂપત ભાયાણી એક મહિલા સાથે એક હોટલના રૂમમાં જતા હોય તેવું જોવા મળે છે. હોટલમાં રેડ કરતા ધારાસભ્યને મોઢે રૂમાલ બાધી ભાગી જવું પડ્યું હતું.
મહત્વનું છે કે, સુરતમાં AAP MLA ભૂપત ભાયાણી વિવાદમાં આવ્યા છે. તેમનો એક યુવતી સાથે હોટલના રૂમમાં જતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. CCTV માં સ્પષ્ટ દેખાય છે કે ભુપત ભાયાણીએ રજીસ્ટરમાં એન્ટ્રી કરી છે અને યુવતીએ પણ પોતાની મરજીથી હોટલમાં આવી હોય તેવી રીતે સહી કરી હતી. દોઢ મિનિટની અંદર ભુપત ભાયાણી ને રિસેપ્શન પર નો માણસ એક રૂમમાં મોકલે છે.
પરંતુ આ વીડિયો કેટલો સાચો છે તેનું ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતુ નથી.
Advertisement
Tags :
Advertisement

.