Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરોનો વધ્યો ત્રાસ, તંત્ર ઘોર નિંદ્રામાં

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડુક્કર (Pig) નો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. એરપોર્ટ જેવા વિસ્તાર પર ડુક્કરો (Pigs) નું દેખાવું ચિંતાનો વિષય છે. તાજેતરમાં 5થી 6 જેટલા ડુક્કર એરપોર્ટ પરિસર (airport premises) માં...
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરોનો વધ્યો ત્રાસ  તંત્ર ઘોર નિંદ્રામાં
Advertisement

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડુક્કર (Pig) નો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. એરપોર્ટ જેવા વિસ્તાર પર ડુક્કરો (Pigs) નું દેખાવું ચિંતાનો વિષય છે. તાજેતરમાં 5થી 6 જેટલા ડુક્કર એરપોર્ટ પરિસર (airport premises) માં આંટાફેરા કરતા દેખાયા છે. આ પહેલા પણ ડુક્કરોનું ટોળું પરિસરમાં ઘૂસી ગયું હતું. જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. સૌથી મોટી વાત એ છે કે, અગાઉ બફેલો હિટ જેવી ઘટના બનેલી છે જેનાથી પણ એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) હજુ સુધી કોઇ શીખ લેતું હોય તેવું જોવા મળી રહ્યું નથી.

એરપોર્ટ પરિસરમાં દુનિયાભરના લોકો અવર-જવર કરતા હોય છે ત્યારે પરિસરમાં કોઇ જાનવર ફરતું હોય તો તેનાથી એરપોર્ટ ઓથોરિટીની કાર્ય પ્રણાલી પર પણ સવાલો ઉભા થાય છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરના દેખાવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પરિસરમાં ડુક્કરના ફરવાની ઘટના પ્રકાશમાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ડુક્કર જેવું પ્રાણી જ્યારે પરિસરમાં ફરતું હોય ત્યારે યાત્રીઓની સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ ઘણા સવાલો ઉભા થઇ જાય છે.

Advertisement

આ પણવાંચો - Surat : કરોડોના ખર્ચે તૈયાર થયેલા તળાવની હાલત કફોડી

Advertisement

આ પણવાંચો - Surat : ઇચ્છાપોર નજીક મહિલા કારચાલકે છોટા હાથીને અડફેટે લેતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત

આ પણવાંચો - Surat : ‘હું સફળ થવા માટે ઘરેથી જાઉં છું. 10 વર્ષ બાદ પરત આવીશ…’, ધો.9ના ગુમ થયેલ બે વિદ્યાર્થી મુંબઈથી મળ્યા

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad Air India Plane Crash : એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો વાયરલ વીડિયો બનાવનાર આર્યને કહ્યું, 'હું ક્યારેય વિમાનમાં નહીં બેસું...'

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : 'હું 2 દિવસથી માનસિક પરેશાન હતો, શું કહ્યું તે મને ખબર જ ન રહી', ડો. અનિલ પવારની સ્પષ્ટતા

featured-img
Top News

VADODARA : પ્લેન ક્રેશમાં મૃતક મહિલા મુસાફરનો દેહ નિવાસ સ્થાને પહોંચ્યો

featured-img
Top News

Exam for recruitment in police department : રાજ્યના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા

featured-img
ગુજરાત

Gujarat Top News : આજે 15મી જૂન 2025, રવિવારના રોજ ગુજરાતમાં થનાર મહત્વની ઘટનાઓ વિશે જાણો

featured-img
ગુજરાત

VADODARA : પ્લેન ક્રેશમાં મૃતકના કોમ્પલેક્ષ બહારના દબાણો તાત્કાલિક દુર કરાયા

×

Live Tv

Trending News

.

×