Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttar Pradesh Viral Video: Tehsildar ને પોલીસ સામે ખેડૂતે મારી થપ્પડ, જુઓ વિડીયો....

Uttar Pradesh Viral Video: ઉત્તર પ્રદેશનું વહીવટીતંત્ર હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. ક્યારે કોઈ પોલીસ અધિકારી ગેરનીતિ કરતા હોય, તેવા અહેવાલો સામે આવતા હોય છે. તો ક્યારેક નેતાઓ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરતા હોય તેવા મામલાઓ સામે આવતા...
uttar pradesh viral video  tehsildar ને પોલીસ સામે ખેડૂતે મારી થપ્પડ  જુઓ વિડીયો

Uttar Pradesh Viral Video: ઉત્તર પ્રદેશનું વહીવટીતંત્ર હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. ક્યારે કોઈ પોલીસ અધિકારી ગેરનીતિ કરતા હોય, તેવા અહેવાલો સામે આવતા હોય છે. તો ક્યારેક નેતાઓ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરતા હોય તેવા મામલાઓ સામે આવતા હોય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. તેમાં એક Farmer એ સરકારી કર્મચારીને થપ્પડ મારી હોવાની માહિતી સામે આવી છે.

Advertisement

  • Farmer એ Tehsildar ને પોલીસ સમક્ષ થપ્પડ મારી

  • થપ્પડ મારતાની સાથે Tehsildar જમીન પર પડી ગયા

  • પોલીસે Farmer ને શાંતિ ભંગ કરવાના આરોપ લગાવ્યો

તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં આવેલા તુર્સી ગામમાં બની હતી. એક ઘટનાને લઈ સ્થાનિક SDM અને Farmer આમને સામને આવી ગયા હતાં. જોકે શરુઆતમાં આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે સ્થાનિક Tehsildar ખેડૂતને મારવા માટે હાથ ઉપાડ્યો હતો. પરંતુ અચાનક Farmer એ જ Tehsildarને પોલીસ સમક્ષ થપ્પડ મારી હતી.

થપ્પડ મારતાની સાથે Tehsildar જમીન પર પડી ગયા

Advertisement

તો Farmerના થપ્પડ મારતાની સાથે Tehsildar જમીન પર પડી ગયા હતાં. તો ત્યારે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર હાજર પોલીસે Tehsildar ને સંભાળ્યા અને Farmer ને પકડીને પોલીસની ગાડીમાં બેસાડી દીધો હતો. જોકે ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેથી Farmer ને લઈને તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળ પરથી નીકળી ગઈ હતી.

પોલીસે Farmer ને શાંતિ ભંગ કરવાના આરોપ લગાવ્યો

તે ઉપરાંત પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રશાસનના વ્યક્તિઓ તુર્સી ગામમાં થતા જમીન વિવાદનો ઉકેલ લાવવા માટે આવી હતી. ત્યારે Tehsildar જસરાણા લાલતા પ્રસાદ તુર્સી ગામમાં આવેલા એક Farmer સાથે વાત કરતા સમયે આ ઘટના બની હતી. તો હાલમાં પોલીસે Farmer ને શાંતિ ભંગ કરવાના આરોપમાં Farmer ની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Bihar : UGC-NET પેપર લીક મામલામાં તપાસ કરવામાં આવેલી CBI ટીમ સાથે મારપીટ, 4 લોકોની ધરપકડ…

Tags :
Advertisement

.