Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP Crime News: પુત્રવધૂ જ્યારે સાસરિયાં પાસેથી ઘરેણા માગવા ગઈ તો ખુની ખેલ રચાયો, જુઓ વિડીયો

UP Crime News: ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાંથી ઝઘડાનો એક વીડિયો (UP Viral Video) વાયરલ થયો છે. જ્યાં બે પક્ષો એકબીજા પર લાકડીઓ વડે હુમલો કરી રહ્યા છે. આ ઘટનામાં એક મહિલા સહિત ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં...
up crime news  પુત્રવધૂ જ્યારે સાસરિયાં પાસેથી ઘરેણા માગવા ગઈ તો ખુની ખેલ રચાયો  જુઓ વિડીયો
Advertisement

UP Crime News: ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાંથી ઝઘડાનો એક વીડિયો (UP Viral Video) વાયરલ થયો છે. જ્યાં બે પક્ષો એકબીજા પર લાકડીઓ વડે હુમલો કરી રહ્યા છે. આ ઘટનામાં એક મહિલા સહિત ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં (UP Viral Video) દાખલ કરવામાં આવ્યા છે.

  • ગેરવર્તન કરી તેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો

  • મહિલાઓ સહિત અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ

  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

જોકે આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે એક પીડિતા અપ્સનાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, જ્યારે તેણી તેના સાસરિયા પાસે ઘરેણા માગવા ગઈ હતી. ત્યારે તેની સાથે ગેરવર્તન કરી તેને ગંભીર રીતે માર (UP Viral Video) મારવામાં આવ્યો હતો. અને તેનીને ત્યાંથી ભગાડી મૂકવામાં આવી હતી. તેની ભાભી સબરીનાએ આ (UP Viral Video) દાગીના તેના સસરા અન્સાર પાસે રાખ્યા હતા.

Advertisement

મહિલાઓ સહિત અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ

Advertisement

આ સંપૂર્ણ ઘટના આજરોજ બપોરના સમયે બની હતી. તો મહિલાને જ્યારે મારીને ભગાડી મૂકવામાં આવી હતી. ત્યારબાદ તેના પક્ષના લોકો સાસરિયાવાળાઓ સાથે આ મામલે વાતચીત કરવા આવ્યા હતા. ત્યારે પણ (UP Viral Video) બંને જૂથ વચ્ચે મારપીટની ઘટના બની હતી. તો આ ઘટનાની અંદર બંને પક્ષ મળીને મહિલાઓ સહિત અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો (UP Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ અંગે એસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે બે પક્ષો વચ્ચે કોઈ મુદ્દે (UP Viral Video) ઝઘડો થયો હતો. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલીને તપાસ હાથ ધરી છે. પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દેડકા, આંગળીઓ… ખાવાની વસ્તુઓમાં શું-શું મળે છે, આ વખતે Vande Bharat Train માં થયો કાંડ!

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં ડબલ મર્ડર, બાઇક સવાર બે લોકોને ઘેરીને માર્યા, આરોપીઓની શોધખોળ ચાલુ

×

Live Tv

Trending News

.

×