Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Spicejet Flight SG476: દિલ્હીથી દરભંગા જતી ફ્લાઈટમાં AC બંધ થતા શ્વાસ રુંઘાવા જેવી સ્થિતિ

Spicejet Flight SG476:  વિમાન કંપની સ્પાઈસજેટ ફરી એકવાર તેની બેદરકારીના કારણે વિવાદોનું કારણ બન્યું છે. તાજેતરમાં Spicejet Flight ની એક Spicejet Flight માં આ ભીષણ ગરમીમાં AC ને સંબંધિત એક ઘટના સામે આવી છે. આ વિમાન જ્યારે Take Off કરી...
03:57 PM Jun 19, 2024 IST | Aviraj Bagda
Spicejet Flight SG476, Spicejet Flight, AC, Delhi, SpiceJet Passengers

Spicejet Flight SG476:  વિમાન કંપની સ્પાઈસજેટ ફરી એકવાર તેની બેદરકારીના કારણે વિવાદોનું કારણ બન્યું છે. તાજેતરમાં Spicejet Flight ની એક Spicejet Flight માં આ ભીષણ ગરમીમાં AC ને સંબંધિત એક ઘટના સામે આવી છે. આ વિમાન જ્યારે Take Off કરી રહ્યું હતું, ત્યારે આશરે એક કલાક માટે વિમાનની અંદર AC બંધ રહ્યું હતું. તો અનેક યાત્રીની તબીયત પણ બગડી હતી. તો આ સંપૂર્ણ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.

તો દિલ્હીથી દરભંગા જઈ રહી Spicejet Flight SG476 માં યાત્રીઓનું ચેક ઈન કરીને તેમને Spicejet Flight માં બેસાડી દેવામાં આવ્યા હતાં. પરંતુ જ્યારે યાત્રીઓ Spicejet Flight ની અંદર હતાં, ત્યારે આશરે એક કલાક માટે AC બંધ રહ્યું હતું. તો બીજી તરફ Spicejet Flight ની અંદર તમામ મુસાફરોને બેસાડી દેવાથી ભયાનક ગૂંગળામણ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. તો લોકો Spicejet Flight ની સીટ પાસે મૂકવામાં આવેલા કાગળો અને પુસ્તકો વડે ગરમીને દૂર કરી રહ્યા હતાં.

લોકો ફ્લાઈટમાં અનુભવેલી મુશ્કેલી વિશે કહી રહ્યા

જે આ પ્રકારની ગૂંગળામણ અને શ્વાસ લેવામાં આવતી તકલીફને કારણે અનેક યાત્રીઓની તબીયત તથડી પડી હતી. તો લોકોના આવેલા નિવેદન પ્રમાણે Spicejet Flight ની અંદર આશરે 40 ડિગ્રીનું તાપમાન પહોંચી ગયું હતું. જોકે ફ્લાઈટની અંદર AC ત્યારે ચાલુ કરવામાં આવ્યું, જ્યારે Spicejet Flight દિલ્હીથી દરભંગા જવા માટે ઉડાન ભરી હતી. તો આ ઘટનાને લઈ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોની અંદર લોકો ફ્લાઈટમાં અનુભવેલી મુશ્કેલી વિશે કહી રહ્યા છે.

આ પણ વાંચો: BMW Car Accident : ફૂટપાથ પર સૂઈ રહેલા વ્યક્તિ પર સાંસદની દીકરીએ ચડાવી BMW કાર

Tags :
ACAiportDelhiDelhi AirportflightGujarat FirstSpicejetSpicejet FlightSpicejet Flight SG476SpiceJet Passengers
Next Article