Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

School Teacher Viral Video: આગ્રાની શાળામાં શિક્ષક અને આચાર્ય વચ્ચે.....

School Teacher Viral Video: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના આગ્રા (Agra) માંથી એક સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય (School Principal) અને શિક્ષક (Teacher) વચ્ચે થયેલા ઝઘડા (Fighting)...
school teacher viral video  આગ્રાની શાળામાં શિક્ષક અને આચાર્ય વચ્ચે

School Teacher Viral Video: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના આગ્રા (Agra) માંથી એક સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય (School Principal) અને શિક્ષક (Teacher) વચ્ચે થયેલા ઝઘડા (Fighting) ની ઘટના જોવા મળી રહી છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) માં બંને એકબીજાને ગાળા પર દેતા જોવા મળી રહ્યા છે. જોકે આ વીડિયો ઘટના સ્થળ પર હાજર વ્યક્તિએ બનાવ્યો અને સોશિયલ મીડિયા (Social Media) પર જાહેર કરી દીધો હતો.

Advertisement

  • આગરાની શાળામાં ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો

  • શાળા શિક્ષક અને આચાર્ય વચ્ચે મારપીટની ઘટના બની

  • બંનેએ એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

ત્યારે એક અહેવાલ અનુસાર, આગરાની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક (Teacher) મોડા પહોંચ્યા હતા. ત્યારે શિક્ષકના મોડા પહોંચવાને લઈ શાળાના આચાર્ય (School Principal) દ્વારા શિક્ષક (Teacher) ને ટકોર કરવામાં આવી હતી. ત્યારે આ બોલાચાલીમાં મામલાએ હિંસક સ્વરુપ લઈ લીધું હતું અને મામલો ગરમાયો હતો. ત્યારે આ ઘટનામાં શિક્ષક (Teacher) અને આચાર્ય (School Principal) વચ્ચે મારપીટ થવા લાગી હતી. તે ઉપરાંત બંને એકબીજાના કપડાં પણ ફાડવા સુધી (Viral Video) આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો: Shashi Tharoor: ચૂંટણી પછી તમામ વિપક્ષી દળો સાથે આવશે

Advertisement

શાળા શિક્ષક અને આચાર્ય વચ્ચે મારપીટની ઘટના બની

જોકે આ ઘટનાના સમયે બાળકો શાળામાં હાજર ન હતા. તે ઉપરાંત આ મામલે શાળાના શિક્ષક (Teacher) અને આચાર્ય (School Principal) વિરુદ્ધ જિલ્લા પ્રસાશન દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં (Viral Video) ઘટના સ્થળ પર હાજર શાળાના સ્ટાફ દ્વારા બંનેને સમજાવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ જોતજોતામાં વાત વધી ગઈ અને બંને એકબીજાને મારવા (Viral Video) લાગ્યા હતા. જોકે શાળાના સ્ટાફ દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ પહેલા પણ આ બંને વચ્ચે અવાર-નવાર ઉગ્ર બોલાચાલી થઈ ચૂકી છે.

Advertisement

આ પણ વાંચો: Delhi : લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ફટકો, વરિષ્ઠ નેતાઓ જોડાયા ભાજપમાં

બંનેએ એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

તે ઉપરાંત આ વીડિયો (Viral Video) માં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે શાળા શિક્ષક અને આચાર્ય એકબીજાના કપડા ફાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેની સાથે એકબીજાને ખરાબ ગાળો પણ બોલી રહ્યા છે. તે ઉપરાંત આ ઝઘડાને લઈ (Viral Video) બંનેએ એકબીજા પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે પણ બંને વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. હાલમાં, ઉત્તર પ્રદેશમાં આ મામલો (Viral Video) સૌથી વધારે ચર્ચાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચો: NSA અજીત ડોવાલ : ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ અતિપ્રાચીન

Tags :
Advertisement

.