ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rickshaw Viral Video: કાળઝાળ ગરમીમાં પેન્ડલ સાયકલ લઈને જતા વ્યક્તિની વ્હારે આવી યુવતી

Rickshaw Viral Video: આજના જમાનામાં દયા ડાકણને ખાય તેવી સ્થિતિ છે. કારણ કે... જોકે કોઈ માનવતાના ભાગરુપે કોઈ વ્યક્તિની મદદ પણ કરી નાખે, તો પણ લોકોને દોષ દેતા જોવા મળે છે. તો બીજી તરફ આ આધુનિક દુનિયામાં (Viral Video) લોકો...
06:37 PM Jun 06, 2024 IST | Aviraj Bagda
Woman helps rickshaw puller push heavy cart on flyover

Rickshaw Viral Video: આજના જમાનામાં દયા ડાકણને ખાય તેવી સ્થિતિ છે. કારણ કે... જોકે કોઈ માનવતાના ભાગરુપે કોઈ વ્યક્તિની મદદ પણ કરી નાખે, તો પણ લોકોને દોષ દેતા જોવા મળે છે. તો બીજી તરફ આ આધુનિક દુનિયામાં (Viral Video) લોકો પાસે મદદ નહીં કરવાનું એક નક્કી કરેલું બહાનું છે કે, અમારી પાસે સમય જ નથી. ત્યારે આ બધી ઘટના (Viral Video) ઓ વચ્ચે એક યુવતીનો માનવતાને પુરવાર કરતી ઘટના સામે આવી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો (Viral Video) ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પુલ પર પેન્ડ સાઈકલને લઈને જતા વ્યક્તિની (Viral Video) મદદની મદદ કરતી જોવા મળે છે. તો આ વ્યક્તિ ઘણી કઠણાઈ સાથે પુલ પર પેન્ડલ સાયકલ પર ભારે માલ-સામાન રાખીને જઈ રહ્યો છે. ત્યારે અચાનક આ યુવતી આવીને (Viral Video) સાઈકલને પાછળથી ધક્કો મારતી જોવા મળી છે.

યુવતી પેન્ડલ સાયકલને લઈ જતા વ્યક્તિની કરી મદદ

જોકે આ યુવતીએ પેન્ડલ સાયકલ લઈને જઈ (Viral Video) રહેલા વ્યક્તિને પુલ પર ચડવામાં મદદ કરી હતી. તે ઉપરાંત આ યુવતી આ વ્યક્તિને (Viral Video) પાણી પણ પીવડાવ્યું હતું. તેની સાથે ખાવાનું ખવડાવીને તેને એક ગમચ્છા પણ આપ્યું હતું. જેના કારણે હાલમાં જે પ્રકારે ભીષણ ગરમી પડી રહે છે, તેનાથી તે બચી શકે. તો યુવતી દ્વારા કરવામાં આવેલા કાર્યને લઈને વ્યક્તિ વીડિયો (Viral Video) માં ઘણો ખુશ જોવા મળી રહ્યો છે.

અનેક લોકોએ આ વીડિયોમાં યુવતીને ટ્રોલ કરી

તો આ વીડિયો (Viral Video) ને 4 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. તો બીજી તરફ અનેક લોકોએ આ વીડિયો (Viral Video) પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તો મોટાભાગે આ વીડિયો (Viral Video) માં લોકો યુવતીને ટ્રોલ કરી રહ્યા છે. જોકે અનેક લોકો આ વીડિયોમાં યુવતીની પ્રશંસા પણ કરી રહ્યા છે. તો એક વ્યક્તિએ વીડિયો (Viral Video) માં પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, જો વીડિયો માટે જ મદદ કરી છે, તો પણ આ બહાને પણ કોઈની મદદ તો કરી.

આ પણ વાંચો: Temple Fire: જમ્મુ-કાશ્મીરમાં 106 વર્ષ જૂનું મહારાણી મંદિર થયું રાખ

Tags :
Gujarat FirstheatwavehelpHoperickshawRickshaw Viral VideoSummerViralViral Newsviral videowoman
Next Article