Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડૂૂના હાથમાં છે PM Modi ના ત્રીજીવાર વડાપ્રધાન બનાવાની કમાન?

Lok Sabha Election Result 2024: લોકતંત્રના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં Lok Sabha Election 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ વખતે દેશમાં Lok Sabha Election 2024 ના સાત તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા...
06:09 PM Jun 04, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election 2024, Lok Sabha Election Result 2024, BJP, Congress, NDA, PM Modi

Lok Sabha Election Result 2024: લોકતંત્રના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં Lok Sabha Election 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ વખતે દેશમાં Lok Sabha Election 2024 ના સાત તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતગણતરી અનુસાર ફરી એકવાર ભાજપની આગેવાની હેઠળ NDA 290 Lok Sabha Seat જીતીને સાથે કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે.

જોકે Lok Sabha Election 2014 અને 2019 ની સરખામણી આ વખતે Lok Sabha Seat પર જીત હાંસલ કરવામાં નબળી સાબિત થઈ છે. તો બીજી તરફ N Factor સાથે શરુ થયેલી Lok Sabha Election 2024 નો અંત પણ N Factor ના કારણે જ થયો છે. તો આઝાદી પછી પંડિત જવાહરલાલ નહેરુને છોડીને આજ દિવસ સુધી કોઈ પણ નેતા 3 વાર વડાપ્રધાન તરીકે ચૂંટાયો નથી. પરંતુ લોકસભા 2024 ના પરિણામો આ પ્રણાલીને ખોટી સાબિત કરી બતાવશે. કારણ કે.... તત્કાલિકન વડપ્રધાન PM Modi સતત 3 વાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

543 બેઠકોમાંથી 290 Lok Sabha Seat પર NDA એ કમાન સંભાળી

તો Lok Sabha Election 2024 ના જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, તેમાં N Factor જોવા મળી રહ્યો છે. કારણ કે... નમો, નીતીશ અને નાયડૂને મેદાનમાં ઉતારીને વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપ અને NDA ની કેન્દ્રમાં ત્રીજીવાર સરકાર બનવા જઈ રહી છે. હાલમાં ભારતીય ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર લોકસભાની 543 બેઠકોમાંથી 290 Lok Sabha Seat પર NDA એ કમાન સંભાળી છે. પરંતુ ભાજપ બહુમતી સાથે સરકાર બનાવવામાં અસફળ સાબિત થઈ રહી છે.

સત્તાધારી ગઠબંધનની સંખ્યા 265 બેઠકો પર આવે છે

જો એક N એટલે કે જવાહરલાલ નહેરુની સરખામણી કરવા માટે PM Modi એ બે N એટલે કે Nitish Kumar અને ચંદ્રબાબુ નાયડૂ પર નિર્ભર રહેવું પડે તેમ છે. કારણ કે... નહેરુ અને નાયડૂની નિર્ણયોને કારણે જ સરકાર બની શકે છે. કારણ કે.... Nitish Kumar ની પાર્ટી RJD ને 14 અને નાયડૂની પાર્ટી TDP ને 16 બેઠકો મલતી જોવા મળી રહી છે. આ બંને દળ NDA ના એક ભાગ છે. હવે, જો NDA ને મળેલી 295 બેઠકોમાંથી આ બંને પક્ષોને મળી રહેલી 30 બેઠકો બાદ કરીએ, તો સત્તાધારી ગઠબંધનની સંખ્યા 265 બેઠકો પર આવે છે, જે બહુમતી માટે જરૂરી 272 ના જાદુઈ આંકડા કરતાં સાત ઓછી છે. PM Modi નો ત્રીજો દાવ Nitish Kumar અને નાયડુના વલણ પર નિર્ભર રહેશે.

અહેવાલો છે કે સમ્રાટ ચૌધરી Nitish Kumar ને મળી શક્યા નથી

આ સ્થિતિને સમજીને સત્તાધારી NDA ની સાથે વિપક્ષી INDIA Alliance પણ સક્રિય મોડમાં આવી ગયો છે. વડાપ્રધાન PM Modi એ પોતે TDP ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે. તે જ સમયે, બિહાર બીજેપી અધ્યક્ષ અને પોતાની સરકારમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી બિહારના સીએમ Nitish Kumar ને મળવા સીએમ હાઉસ પહોંચ્યા હતા. જો કે એવા અહેવાલો છે કે સમ્રાટ ચૌધરી Nitish Kumar ને મળી શક્યા નથી. Nitish Kumar એક દિવસ પહેલા જ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: નીતીશ કુમાર બનશે દેશના નાયબ વડાપ્રધાન? જાણો INDI ગઠબંધને કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો

Tags :
BJPChandrababu NaiduCongressGujarat FirstJDULok Sabha Election 2024Lok Sabha Election Result 2024NDAnitish kumarpm modi
Next Article