Modi 3.0 Cabinet Ministers: Modi 3.0 ના કેબિનેટ મંત્રી મંડળમાં બિહાર અને UP ના સાંસદો રમાયો દાવ!
Modi 3.0 Cabinet Ministers: આ વખતે લોકસભા ચૂંટણી 2024 માં Bihar ની JDU સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ત્યારે આ વખતે Modi 3.0 ના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલા મંત્રી મંડળમાં JDU ના બે મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે કુલ 8 સાંસદોને મંત્રી તરીકે Bihar માં પદ સોંપવામાં આવશે.
Modi 3.0 માં બિહાર-UP ની બેઠકોમાં ઘટાડો થયો
બંને રાજ્યામાંથી 8-8 મંત્રીઓના નામ સામે આવ્યા છે
શપશ ગ્રહમ સમારોહ પછી તસવીર સાફ થઈ જશે
ત્યારે Modi 3.0 ના કેબિનેટ મંત્રી મંડળમાં JDU ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુંગેરના સાંસદ રાજીવ રંજન અને JDU ના રાજ્યસભા સદસ્ય અને પૂર્વ સીએમ કર્પુરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરનું નામ સામેલ છે. જોકે દિલ્હીથી Modi 3.0 ની કેબિનેટ મંત્રી મંડળ બેઠકમાં દિલ્હીથી કુલ 8 નેતાઓને ફોન કરવામાં આવ્યા હતા. ત્યારે આ 8 નેતાઓમાં પૂર્વ રાજ્ય ગૃહમંત્રી ગિરિરાજ સિંહ-નિત્યાનંદ રાય, સતીશ ચંદ્ર દુબે, રાજ ભૂષણ ચૌધરી નિષાદ, મુંગેરના સાંસદ રાજીવ રંજન-રામનાથ ઠાકુર, LGPR પ્રમુખ ચિરાગ પાસવાન અને જીતનરામ માંજીને હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.
Modi 3.0 માં Uttar Pradesh ની બેઠકોમાં ઘટાડો થયો
તે ઉપરાંત Modi 3.0 માં Uttar Pradesh ની બેઠકોમાં ઘટાડો થયો છે. તે ઉપરાંત આ વખતે Bihar ની જેમ Uttar Pradesh માંથી પણ કુલ 8 મંત્રીઓ સામેલ થશે. ત્યારે Modi 3.0 માં Uttar Pradesh માંથી અમુક લોકસભા અને રાજ્યસભા સાંસદને કેબિનેટ મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
UP માંથી આ સાંસદ મંત્રી પદના શપશ લઈ શકે છે
ત્યારે Uttar Pradesh માંથી જે સાંસદોને Modi 3.0 ની કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે, તેમના નામ રાજનાથ સિંહ, જિતિન પ્રસાદ, જયંત ચૌધરી, અનુપ્રિયા પટેલ, પંકજ ચૌધરી, બીએલ વર્મા, હરદીપ સિંહ પુરી, કમલેશ પાસવાન અને એસપી સિંહ બઘેલને સ્થાન મળ્યું છે. જોકે આ નામની યાદી માત્ર અહેવાલો આધારિત છે. પરંતુ આજરોજ જ્યારે શપશ ગ્રહણ સમારોહ સમાપ્ત થઈ જશે, ત્યારે સંપૂર્ણ વાસ્તવિકતા સામે આવી જશે.
આ પણ વાંચો: Cabinet Ministers List: આ મહિલા સાંસદોએ કાયમ કર્યું Modi 3.0 ના મંત્રી મંડળમાં પોતાનું સ્થાન