Martyr captain anshuman singh Wife: સ્મૃતિ સિંહ શહીદ કેપ્ટનના માતા-પિતાને છોડીને જતી રહી પિયર!
Martyr captain anshuman singh Wife: તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં શહીદોને તેમની વીરગતીને બિરદાવતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. ત્યારે આ શહીદો પૈકી Martyr captain anshuman singh ને પણ કિર્તી ચક્રથી સન્માનિત કરવામાં આવે છે. જોકે કિર્તી ચક્ર રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મૂના હસ્તકે Martyr captain anshuman singh ની પત્ની સ્મૃતિ સિંહ અને તેમની માતા મંજૂ સિંહને સુપ્રત કર્યો હતો. તે ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનથી Martyr captain anshuman singh ની પત્નીને હ્રદયદ્રાવક નિવદેન આપ્યું હતું. તો આ નિવેદનને લઈ સ્મૃતિ સિંહની દેશભરમાં નોંધ લેવામાં આવી હતી.
સ્મૃતિ સિંહ તેના સાસરિયાને તરછોડીને જતી રહી
લગ્નને માત્ર 5 થી 6 મહિના જેટલો જ સમય થયો
26 પંજાબમાં મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતાં
ત્યારે આજરોજ Martyr captain anshuman singh ના માતા પિતા એટલે કે પ્રતાપ સિંહ અને મંજૂ સિંહે પણ એક ઈન્ટરવ્યૂના માધ્યમથી મોટો ખુલાસો કર્યો છે. તે ઉપરાંત Martyr captain anshuman singh ના માતા-પિતાએ ભારતીય સૈન્ય સંબંધી માપદંડમાં ફેરફાર કરવાનો અનુરોધ કર્યો છે. કારણ કે.... આ નિયમ અંતર્ગત કોઈ પણ ભારતીય સૈનિક જ્યારે Martyr captain anshuman singh થાય છે, ત્યારે Martyr captain anshuman singh જો પરણિત હોય તો... તેની પત્ની અને બાળકોને ભારતીય સરકાર તેને સુવિધાઓ આપે છે. જો Martyr captain anshuman singh અપરણિત હોય ત્યારે જ બધી સેવાનો લાભ Martyr captain anshuman singhના માતા-પિતાને મળે છે.
લગ્નને માત્ર 5 થી 6 મહિના જેટલો જ સમય થયો
Shocking words... 🥲🥹💔
The parents of martyred Captain Anshuman Singh said, "Our son was martyred but we got nothing.
Our son was martyred but we got nothing, our daughter-in-law took away both the honorarium and the ex-gratia.
Our daughter-in-law Smriti has taken with her… pic.twitter.com/rVD5QoB3eb— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) July 12, 2024
તેથી Martyr captain anshuman singh ની પત્ની સ્મૃતિ સિંહ તેના સાસરિયાને તરછોડીને જતી રહી છે. તે ઉપરાંત સરકાર તરફથી મળતા દરેક સુવિધાનો લાભ Martyr captain anshuman singh ની પત્નીને જ માત્ર મળી રહ્યો છે. હવે, માત્ર Martyr captain anshuman singh ના પરિવાર પાસે માત્ર Martyr captain anshuman singh ની તસવીર જ રહી છે. તો પ્રતાપ સિંહે કહ્યું છે કે, તેઓ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી હતી. તો બીજી તરફ Martyr captain anshuman singh અને સ્મૃતિ સિંહના લગ્નને માત્ર 5 થી 6 મહિના જેટલો જ સમય થયો છે.
26 પંજાબમાં મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતાં
Martyr captain anshuman singh ના માતા-પિતાએ સરકારને દરખાસ્ત કરી છે કે, તેઓ Martyr ના પરિવારને મળતી સરકારી સુવિધાના નિયોમાં ફેરફાર કરે. તેના કારણે Martyr ના માતા-પિતાને પણ તેનો લાભ મળી શકે. જેના કારણે તેમને અનુભવાતી મુશ્કેલીનો સામનો કરી શકે. Martyr captain anshuman singh સિયાચીન ગ્લેશિયર વિસ્તારમાં 26 પંજાબમાં મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતાં. 19 જુલાઈ, 2023 ના રોજ સવારે 3 વાગ્યાની આસપાસ ભારતીય સેનાના દારૂગોળાના સ્ટોરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં તેઓ Martyr captain anshuman singh થયા હતાં.
આ પણ વાંચો: દેવરિયાનો એ લાલ જેણે સૈનિક મિત્રોને બચાવવા માટે પોતાના જીવની આપી કૂરબાની