Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેપ્ટન અંશુમન સિંહના પત્ની સ્મૃતિ સિંહની હમશકલ Reshma Sebastian શા માટે થઈ ટ્રોલ?

અંશુમન સિંહના પત્નીના જેવા લગતા ઈન્ફ્લુએન્સર રેશ્મા સેબેસ્ટિયન હાલમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. સ્મૃતિ સિંહનો લુક અલાઇક રેશ્મા સેબેસ્ટિયન તેના ઉપર થઈ રહેલા ટ્રોલિંગના કારણે ગુસ્સે થયા છે. તેમણે પોતે પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને પોતાનો...
કેપ્ટન અંશુમન સિંહના પત્ની સ્મૃતિ સિંહની હમશકલ reshma sebastian શા માટે થઈ ટ્રોલ
Advertisement

અંશુમન સિંહના પત્નીના જેવા લગતા ઈન્ફ્લુએન્સર રેશ્મા સેબેસ્ટિયન હાલમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. સ્મૃતિ સિંહનો લુક અલાઇક રેશ્મા સેબેસ્ટિયન તેના ઉપર થઈ રહેલા ટ્રોલિંગના કારણે ગુસ્સે થયા છે. તેમણે પોતે પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. ચાલો જાણીએ કે શા માટે સ્મૃતિ સિંહ જેવી લાગતી રેશ્મા શા માટે થઈ રહી છે.

Advertisement

Reshma Sebastian શા માટે થઈ ટ્રોલ?

 

View this post on Instagram

 

A post shared by Reshma Sebastian (@reshsebu)

Advertisement

SOCIAL MEDIA INFLUENCER Reshma Sebastian શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પત્ની સ્મૃતિ સિંહના જેવી દેખાવમાં લાગે છે. તે દેખાવમાં સ્મૃતિના જેવી જ લાગે છે, તેથી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. Reshma Sebastian એ કહ્યું હતું કે - આ ટ્રોલિંગ યોગ્ય નથી. પ્રોફાઇલ વિગતો અને બાયોડેટા વાંચો અને પછી જ ટિપ્પણી કરો કારણ કે આ સ્મૃતિ સિંહનું Instagram એકાઉન્ટ નથી. ઉલ્લેખનીય છે કે, SOCIAL MEDIA INFLUENCER રેશ્મા સેબેસ્ટિયન તેના પતિ સાથે જર્મનીમાં રહે છે.

Advertisement

ટ્રોલર્સ સામે લેવાશે કાયદેસરના પગલાં

Reshma Sebastian એ તેના ફેસબૂક ઉપર એક વ્યક્તિની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેનો ફોટો છે અને તે વ્યક્તિ આર્મી ઓફિસરની પત્ની વિશે પણ કોમેન્ટ કરી રહ્યો છે. જે રીતે સ્મૃતિ સિંહને લગતી ટિપ્પણીઓ તેના વીડિયો પર કરવામાં આવી રહી છે તે વાહિયાત છે. તેના વીડિયોનો ઉપયોગ સ્મૃતિ વિશે ખોટી માહિતી ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આવું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સ્મૃતિ સિંહના પરિવારમાં ચાલી રહેલા વિવાદના કારણે તેની ટ્રોલિંગ થઈ રહી

Reshma Sebastian અહી કહી કહેવા માંગે છે કે, તેની હેર સ્ટાઇલ સ્મૃતિ જેવી જ છે. જેના કારણે ગેરસમજણો થઈ રહી છે. ટ્રોલિંગની પણ એક મર્યાદા હોય છે. સ્મૃતિ બૈધાની તેમની પત્ની કેપ્ટન અંશુમાન સિંહને કીર્તિ ચક્ર પ્રાપ્ત કર્યા બાદ ચર્ચામાં આવી હતી. જે બાદ તે સતત ટ્રોલ થઈ રહી છે. નોંધનીય છે કે, સ્મૃતિ સિંહના પરિવારમાં ચાલી રહેલા વિવાદના કારણે તેની ટ્રોલિંગ થઈ રહી છે. પરંતુ આ બાબતમાં રેશ્મા ટ્રોલ થતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો : Jammu : શાંત રહેલા જમ્મુના હિન્દુ ગામો કેમ આતંકવાદી જૂથોના નિશાને…?

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Tirupati Temple: હિન્દુઓ સિવાય કોઇ નહી કરે કામ,ચંદ્રબાબુ નાયડુનું નિવેદન

featured-img
રાષ્ટ્રીય

સાવધાન! રસ્તા પર પક્ષીઓને દાણા નાંખ્યા તો...આ શહેરમાં નવો નિયમ લાગુ

featured-img
રાષ્ટ્રીય

Rajya sabha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર,કહ્યું-31 માર્ચ 206 સુધીમાં......

featured-img
રાષ્ટ્રીય

મોદી સરકારે જળ સંપત્તિના સંવર્ધન પર ધ્યાન આપ્યું છે- કેન્દ્રીય જળમંત્રી સી. આર. પાટીલ

featured-img
રાષ્ટ્રીય

Delhi HC :જજના બંગલામાંથી 15 કરોડ રોકડ મળ્યાનો દાવો,અલ્હાબાદ HC બાર એસો.ને કર્યો વિરોધ

featured-img
રાષ્ટ્રીય

Uttarakhand : ચારધામ યાત્રા માટે 4 મહત્વપૂર્ણ માહિતી, રજીસ્ટ્રેશનથી લઈને ટોકન સિસ્ટમ સુધી, આ નિયમો ખૂબ જ ઉપયોગી થશે

Trending News

.

×