Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra Rainfall: મહારાષ્ટ્રમાં મેઘરાજાના પધરામણા, નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Maharashtra Rainfall: આજરોજ દેશના મોટાભાગના દક્ષિણી વિસ્તારમાં મેઘરાજાના પધરામણા થયા છે. જોકે આ કાળઝાળ ગરમીમાં Rainfall થવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે. તે ઉપરાંત Rainfall આવતા પહેલા Maharashtra ના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ભારે પવના ફૂકાયો હતો. નીચાણવાળા વિસ્તારમાં...
maharashtra rainfall  મહારાષ્ટ્રમાં મેઘરાજાના પધરામણા  નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Maharashtra Rainfall: આજરોજ દેશના મોટાભાગના દક્ષિણી વિસ્તારમાં મેઘરાજાના પધરામણા થયા છે. જોકે આ કાળઝાળ ગરમીમાં Rainfall થવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે. તે ઉપરાંત Rainfall આવતા પહેલા Maharashtra ના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ભારે પવના ફૂકાયો હતો.

Advertisement

  • નીચાણવાળા વિસ્તારમાં Yellow Alert જાહેર કરાયું

  • Maharashtra ના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા ત્રાટકશે

  • અન્ય રાજ્યોમાં આગામી 26 જૂન પહેલા મેઘરાજા આવશે

તો બીજી તરફ Maharashtra ના મુંબઈમાં Rainfall નું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. ત્યારે આ Rainfall સાંજના સમયે આવ્યો હતો. જોકે આ Rainfall ની આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉથી કરી હતી. તો આ Rainfall ને લઈ Maharashtra ના અનેક નીચાણવાળા વિસ્તારમાં Yellow Alert જાહેર કરવામાં આવ્યું છે. તો મુંબઈ, રાઈગડ, થાણે, પુણે અને અન્ય Maharashtra ના મુખ્ય શહેરમાં Rainfall ને લઈ કામગીરી શરુ કરવામાં આવી છે.

Maharashtra ના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા ત્રાટકશે

Advertisement

તે ઉપરાંત Maharashtra ના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આગામી ચાર દિવસ મેઘરાજાના પધરામણા થઈ શકે છે. જોકે ચોમાસુંની શરુઆતમાં આ વિસ્તારમાં Rainfall સૌ પ્રથમ આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરી એકવાર ગરમીનું વાતાવરણ અનેક સપ્તાહ માટે સર્જાયું હતું. ત્યારે હવામાન વિભાગ મુજબ આગામી 4 દિવસની અંદર Maharashtra ના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં Rainfall નું પ્રમાણ વધી શકે છે.

અન્ય રાજ્યોમાં આગામી 26 જૂન પહેલા મેઘરાજા આવશે

જોકે ભારતના અન્ય રાજ્યોમાં આગામી 26 જૂન પહેલા મેઘરાજા ત્રાટકી શકે છે. તેના અંતર્ગત ગુજરાતના મોટાભાગના શહેર, ગોઆ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને દક્ષિણ ભારતના રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Rahul Gandhi Interacts: ગુજરાતના રાજકોટમાં 25 જૂનના રોજ કોંગ્રેસ પાર્ટીએ બંધનું એલાન કર્યું જાહેર

Tags :
Advertisement

.