Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra : એક ચિપ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, સતત ફાટી રહ્યા છે ગેસ સિલિન્ડર

મહારાષ્ટ્રના થાણેની એક ચિપ્સ કંપની (Chips Company) માં ભીષણ આગ લાગવાના સમાચાર મળ્યા છે. થાણેના વાગલે એસ્ટેટ સંકુલમાં સ્થિત રામનગર વિસ્તારમાં ચિપ્સ બનાવતી કંપની વેંકટ રમન સ્પેશિયાલિટી લિમિટેડ (Venkat Raman Specialty Limited) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી...
maharashtra   એક ચિપ્સ કંપનીમાં લાગી ભીષણ આગ  સતત ફાટી રહ્યા છે ગેસ સિલિન્ડર

મહારાષ્ટ્રના થાણેની એક ચિપ્સ કંપની (Chips Company) માં ભીષણ આગ લાગવાના સમાચાર મળ્યા છે. થાણેના વાગલે એસ્ટેટ સંકુલમાં સ્થિત રામનગર વિસ્તારમાં ચિપ્સ બનાવતી કંપની વેંકટ રમન સ્પેશિયાલિટી લિમિટેડ (Venkat Raman Specialty Limited) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ એટલી ગંભીર છે કે તેના કારણે ગેસ સિલિન્ડર સતત ફાટી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગ આગ ઓલવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે.

Advertisement

સિલિન્ડરોમાં થઇ રહ્યો છે વિસ્ફોટ

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એક ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ગેસ સિલિન્ડર સતત ફાટી રહ્યા છે. દરમિયાન ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.

Update...

Advertisement

આ પણ વાંચો:  Nagpur માં એક જ પરિવારના 4 લોકોના મળ્યા મૃતદેહ, ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, આ હતું કારણ!

Advertisement
Tags :
Advertisement

.