ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Light tank Zorawar: સ્વદેશી Zorawar tank ચીન-પાક. ને આપશે જડબાતોડ જવાબ

Light tank Zorawar: ભારતે સ્વદેશી લાઇટ Zorawar tank નું ઉદ્ઘાટન કર્યું છે. તે ભારતની Line Of Control ની નજીકના ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. Zorawar tank ને ચીનની ઘુસણખોરી માટે હથિયાર માનવામાં આવે છે. DRDO એ ગુજરાતના હજીરામાં ખાસ ડિઝાઈન...
11:41 PM Jul 06, 2024 IST | Aviraj Bagda
DRDO unveils light battle tank Zorawar, developed to counter China in high-altitude areas

Light tank Zorawar: ભારતે સ્વદેશી લાઇટ Zorawar tank નું ઉદ્ઘાટન કર્યું છે. તે ભારતની Line Of Control ની નજીકના ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. Zorawar tank ને ચીનની ઘુસણખોરી માટે હથિયાર માનવામાં આવે છે. DRDO એ ગુજરાતના હજીરામાં ખાસ ડિઝાઈન કરેલી Zorawar tank નું પરીક્ષણ કર્યું છે. Zorawar tank ને ખાસ કરીને ભારતીય સેનાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યું છે.

પૂર્વ લદ્દાખમાં ચીનનો સામનો કરવા માટે તેને સરળતાથી લાવીને ખસેડી શકાય છે. તેનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. તેને 12 થી 18 મહિનાના સમયગાળામાં સેનાને સોંપવામાં આવશે. એવું માનવામાં આવે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાંથી બોધપાઠ લઈને, આ વખતે DRDO અને L&T એ USV ને લોઈટીંગ એમ્યુનિશન સાથે ફીટ કરીને Zorawar tank નું નિર્માણ કર્યું છે. ડીઆરડીઓ ચીફ ડો. હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટમાં Zorawar tank ના વિકાસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે

આ Tank ખૂબ જ ટૂંકા ગાળામાં વિકસાવવામાં આવી છે. જે ડીઆરડીઓની મોટી ઉપલબ્ધિ છે. ભારત માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે. એવી અપેક્ષા છે કે તેને 2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. આવી લાઇટ Tank ને એક્શનમાં જોવી એ તેમના માટે ગર્વની વાત છે.

Zorawar tank માં કઈ-કઈ ખાસયતો છે?

આ પણ વાંચો: Jammu Kashmir News : કુલગામમાં સેનાએ 5 આતંકીઓ ઠાર માર્યા, 1 જવાન શહીદ

Tags :
breaking newsDRDOfirst lookgoogle newsGujarat FirstIndiaIndia NewsIndia news todayIndian-ArmyLarsen and ToubroLight tank Zorawarlight-tanktoday newsunveilZorawarZorawar Tank
Next Article