Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi-NCR Rainfall: આખરે.... કાળઝાળ ગરમીમાંથી દિલ્હીને મળી રાહત, વાદળો વરસ્યાં મન મૂકી

Delhi-NCR Rainfall: હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાના પધરામણા થઈ ચૂક્યા છે. જોકે ગત સપ્તાહ દરમિયાન મોટાભાગના ભાગના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થઈ 40 ડિગ્રીની આસપાસ વાતાવરણ નોંધાયું હતું. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં બંગાળની ખાડીમાં વાતાવરણમાં પલટો થવાથી જૂન...
05:50 PM Jun 23, 2024 IST | Aviraj Bagda
Delhi likely to see light rain today, heavy shower alert in Kerala

Delhi-NCR Rainfall: હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાના પધરામણા થઈ ચૂક્યા છે. જોકે ગત સપ્તાહ દરમિયાન મોટાભાગના ભાગના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થઈ 40 ડિગ્રીની આસપાસ વાતાવરણ નોંધાયું હતું. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં બંગાળની ખાડીમાં વાતાવરણમાં પલટો થવાથી જૂન મહિનાની શરુઆતથી Rainfall થઈ રહ્યો છે.

ત્યારે આજરોજ Delhi-NCR ના મોટાભાગના ક્ષેત્રોમાં Rainfall આવ્યો હતો. તો Rainfall ના કારણે Delhi-NCR જેવા રાજ્યોમાં જ્યાં ગરમી પોતાની હદ વટાવી ચૂકી હોય, ત્યારે Rainfall થી લોકોએ હાલ રાહત મેળવી છે. તે ઉપરાંત ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં પણ Rainfall આવ્યો. જોકે Delhi-NCR માં બપોરના સમયે ભારે પવનની સાથે Rainfall આવ્યો હતો. તો આગામી દિવસોમાં પણ આવુ જ વાતારણ રહેશે, તેવી હવામાન વિભાગે માહિતી આપી છે.

Rainfall માં મુશ્કેલીઓનો સામનો કરવા માટે કમર કસી

જોકે આજરોજ Delhi-NCR માં ગરમીનું તાપમાન 29.6 ડિગ્રી સામે આવ્યું હતું. તો આગામી દિવોસમાં Delhi-NCR ની અંદર ભારે પવન ફૂકાવાની પણ આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ Delhi-NCR માં વહીવટીતંત્રે Rainfall માં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પણ અગાઉથી કમર કસી લીધી છે. તો બંગાળની ખાડીમાંથી નીકળેલા Rainfall વાદળો દક્ષિણ ભારતથી થઈને હવે ધીમે-ધીમે દિલ્હી-મુંબઈ સુધી પહોંચ્યા છે.

ખેડૂતોમાં Rainfall વવાથી ખુશીની લહેર જોવા મળી

તો આજરોજ ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં Rainfall થયો છે. તે ઉપરાંત અનેક ખેતરો પાણીથી ભરાયા હોવાને દ્રશ્યો સામે આવ્યા છે. જોકે હાલમાં ગુજરાતના ખેડૂતોમાં Rainfall આવવાથી ખુશીની લહેર જોવા મળી છે. તો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં Rainfall ની લોકો આતુરતાથી રાહ જોઈ રહી રહ્યા છે.

આ પણ વાંચો: BSP માં આકાશ આનંદનું રાજકીય કદ ફરી વધ્યું, માયાવતીએ તેમના ‘ઉત્તરાધિકારી’ જાહેર કર્યા…

Tags :
CloudCloudy weatherDelhidelhi ncr rainDelhi-NCRFarmersGujaratGujarat FirstheatwaveKeralamonssonMUMBAINationalncrRainfallSummer
Next Article