Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bus Conductor Viral Video: ટિકિટ કાપતા કંડક્ટરે દેવદૂત બની મુસાફરનો ફિલ્મી સ્ટાઈલમાં બચાવ્યો જીવ

Bus Conductor Viral Video: સોશિયલ મીડિયામાં અનેક વીડિયો પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં માનવતાને પુરવાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં Bus Conductor એક મુસાફર માટે દેવદૂત બની આવ્યો હોય, તેમ જોવા મળી રહ્યો છે....
11:19 PM Jun 07, 2024 IST | Aviraj Bagda
Kerala bus conductor heroically saves man

Bus Conductor Viral Video: સોશિયલ મીડિયામાં અનેક વીડિયો પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં માનવતાને પુરવાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં Bus Conductor એક મુસાફર માટે દેવદૂત બની આવ્યો હોય, તેમ જોવા મળી રહ્યો છે.

આ વીડિયો 19 સેકેન્ડ છે. તો આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે Bus પૂરપાટે ચાલી રહી હોય છે. ત્યારે Bus ની સીડી પાસે એક મુસાફર ઉભો હોય છે. ત્યારે સંજોગોવશાત આ મુસાફર પોતાનું સંતુલન ગુમાવતા તે Bus માંથી નીચે પડવા લાગે છે. ત્યારે તેની પાસે ઉભેલો વ્યક્તિ દેવદૂત બનીને તેનો હાથ પકડી પાડે છે.

વીડિયો X પ્લેટફોર્મ પરથી સૌ પ્રથમ સામે આવ્યો

આ સમગ્ર ઘટનાનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો (Viral Video) X સોશિયલ મીડિયા પર સૌ પ્રથમ વાયરલ કરવામાં આવ્યો હતો. તો આ વીડિયો (Viral Video) કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, Bus Conductor પોતાની 25મી ઈન્દ્રિયની મદદથી એક યુવકનો જીવ બચાવ્યો છે.

અનેક લોકો આ Bus Conductor ની તારીફોના ફૂલો બાંધી રહ્યા

આ વીડિયો (Viral Video) ને અત્યાર સુધી લાખો લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) ના કોમેન્ટ બોક્સમાં અનેક લોકો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમાં અનેક લોકો આ Bus Conductor ની તારીફોના ફૂલો બાંધી રહ્યા છે. કેટલાક લોકો આ Bus Conductor ને શક્તિમાન અને દેવદૂત કહી રહ્યા છે.

આ પણ વાંચો: ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર 5 દિવસમાં કમાયા 579 કરોડ રૂપિયા

Tags :
busBus Conductor Viral VideoconductorKeralaPassengerViralViral Newsviral video
Next Article