Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Breast Cancer Disease: જાણો... સ્તન કેન્સર કેવી રીતે થાય છે, અને તેને કેવી રીતે સમય રહેતા અટકાવી શકાય છે

Breast Cancer Disease: હાલમાં જ ટીવી એક્ટ્રેસ હિના ખાનને પણ ત્રીજા સ્ટેજનું Breast Cancer હોવાનું સામે આવ્યું છે. જેના માટે તે કીમોથેરાપી લઈ રહી છે. ભારતમાં વિવિધ ઉંમરની સેંકડો મહિલાઓ Breast Cancer ના વિવિધ તબક્કાઓથી પીડિત છે. જોકે, આરોગ્ય નિષ્ણાતો...
11:18 PM Jul 04, 2024 IST | Aviraj Bagda
how breast cancer occurs, and how it can be prevented in time

Breast Cancer Disease: હાલમાં જ ટીવી એક્ટ્રેસ હિના ખાનને પણ ત્રીજા સ્ટેજનું Breast Cancer હોવાનું સામે આવ્યું છે. જેના માટે તે કીમોથેરાપી લઈ રહી છે. ભારતમાં વિવિધ ઉંમરની સેંકડો મહિલાઓ Breast Cancer ના વિવિધ તબક્કાઓથી પીડિત છે. જોકે, આરોગ્ય નિષ્ણાતો માને છે કે, કેન્સર જેટલી વહેલી થાય તેટલું સારુ છે. કારણ કે... તેટલી જ તેની સારવાર સરળ થાય છે. ત્યારે આજે આ અહેલાલમાં જણાવવામાં Breast Cancer કેવી રીતે થાય છે.

લગભગ 85% કેસોમાં Breast Cancer નું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ જીવનશૈલીના કેટલાક કાર્યોને કારણે Breast Cancer થાય છે. જેમાં ક્યારેક ગર્ભાવસ્થા અથવા બાળકનો જન્મ ન થવો, 30 વર્ષની ઉંમર પછીની પ્રથમ ગર્ભાવસ્થા, તણાવપૂર્ણ જીવનશૈલી, તમાકુ અને આલ્કોહોલનું વધુ પડતું સેવન, વારસાગત બીમારીઓ અથવા હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપીનો સમાવેશ થાય છે.

Breast Cancer ના આ લક્ષણોને અવગણશો નહીં

Breast Cancer ને કેવી રીતે અટકાવી શકાય

આ પણ વાંચો: Auto Driver Viral Video: માત્ર 10 રૂપિયા માટે સરાજાહેર મહિલાએ પોતાનું પેન્ટ ઉતારી નાખ્યું! જુઓ વિડીયો…

Tags :
breast cancerBreast cancer causesBreast cancer diagnosisBreast Cancer DiseaseBreast cancer symptomsBreast cancer treatmentGujarat FirsthealthHina Khanhina khan breast cancerHina Khan Breast cancer News
Next Article