Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hina Khan ને કેન્સર સામેની લડતમાં પ્રેમીએ છોડ્યો સાથ!

Hina Khan અને Rocky jaiswal વચ્ચે ખટાશ આવી તાજેતરમાં તેણીએ પ્રેમમાં છેતરપિંડી જેવી પોસ્ટ શેર કરી Rocky jaiswal એ બિગ બોસ 11 માં હિનાને પ્રપોઝ કરી હતી Hina Khan Break up With Rocky Jaiswal : ટીવી એક્ટ્રેસ Hina Khan...
hina khan ને કેન્સર સામેની લડતમાં પ્રેમીએ છોડ્યો સાથ
Advertisement
  • Hina Khan અને Rocky jaiswal વચ્ચે ખટાશ આવી

  • તાજેતરમાં તેણીએ પ્રેમમાં છેતરપિંડી જેવી પોસ્ટ શેર કરી

  • Rocky jaiswal એ બિગ બોસ 11 માં હિનાને પ્રપોઝ કરી હતી

Hina Khan Break up With Rocky Jaiswal : ટીવી એક્ટ્રેસ Hina Khan અને Rocky jaiswal ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત યુગલમાંથી એક હતાં. આ બંનેની લવસ્ટોરી દર્શકોને ઘણી પસંદ આવી છે. પરંતુ હાલમાં જ આ કપલના સંબંધોમાં આવેલી ખટાશએ બધાને ચોંકાવી દીધા છે. જોકે બ્રેસ્ટ કેન્સરથી પીડિત Hina Khan ને આ મુશ્કેલ સમયમાં તેના બોયફ્રેન્ડે સાથે છોડી દીધો છે. તે ઉપરાંત આ અંગે Hina Khan એ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

Hina Khan અને Rocky jaiswal વચ્ચે ખટાશ આવી ગઈ છે

તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક વાર્તાઓ શેર કરી હતી. જેમાં તેણે તેની સમસ્યાઓ અને પીડાનો ઉલ્લેખ કર્યો હતો. Hina Khan ની આ વાતોને જોઈને એવું લાગે છે કે તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધો તૂટી ગયા છે. કેન્સર સામેની લડાઈ લડી રહેલી અભિનેત્રી Hina Khan માટે આ સૌથી મુશ્કેલ સમયગાળો છે. અભિનેત્રી હાલમાં બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ સામે ઝઝૂમી રહી છે. આ મુશ્કેલ સમયમાં પણ હિના તેના ફેન્સને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ કરતી રહે છે.

Advertisement

આ પણ વાંચો: Actress Alia Bhatt બની Oops Moment નો શિકાર, જુઓ વાયરલ વીડિયો

Advertisement

તાજેતરમાં તેણીએ પ્રેમમાં છેતરપિંડી જેવી પોસ્ટ શેર કરી

તો બીજી તરફ પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ Hina Khan અને Rocky jaiswal વચ્ચે ખટાશ આવી ગઈ છે. Hina Khan ની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાં એક પીડા અને નિરાશા જોવા મળી હતી. તાજેતરમાં તેણીએ પ્રેમમાં છેતરપિંડી જેવી પોસ્ટ શેર કરી છે, જેને જોઈને લાગે છે કે તેનો અને Rocky jaiswal નો સંબંધ હવે પૂરો થઈ ગયો છે. એટલું જ નહીં, Hina Khan એ એક ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ આપણને છોડીને જાય છે. હિનાની આ પોસ્ટ પરથી એવું લાગી રહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ પણ તેને છોડી ગયો છે.

Rocky jaiswal એ બિગ બોસ 11 માં હિનાને પ્રપોઝ કરી હતી

Hina Khan અને તેના બોયફ્રેન્ડના બ્રેકઅપના સમાચાર પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીની કો-સ્ટાર કાંચી સિંહે કહ્યું છે કે એવું કંઈ નથી. હિના દી અને Rocky jaiswal વચ્ચેનો સંબંધ કોઈ પણ સંજોગોમાં તૂટી શકે નહીં. Hina Khan અને Rocky jaiswal ની લવ સ્ટોરી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી શરૂ થઈ હતી. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા અને પછી Rocky jaiswal એ બિગ બોસ 11 માં હિનાને પ્રપોઝ કરી હતી.

આ પણ વાંચો: Film Devara માં એનટીઆર કે પછી સૈફ અલી ખાન કોણ કરશે અંત દેવરાનો?

Tags :
Advertisement

Trending News

.

×