Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Air India Express ની ફ્લાઈટમાં અચાનક લાગી આગ, 145 જેટલા યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા!

Air India Express : દુનિયાભરમાં હવાઈ યાત્રા (Air travel) ને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પણ છેલ્લા ઘણા વર્ષોમાં ફ્લાઈટ (Flight) માં કોઇને કોઇ ટેકનિકલ પ્લોબ્લમ આવી છે જેના કારણે યાત્રીઓના જીવ ઉંચા-નીચા થઇ ગયા છે. ત્યારે એકવાર ફરી આવો...
air india express ની ફ્લાઈટમાં અચાનક લાગી આગ  145 જેટલા યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા

Air India Express : દુનિયાભરમાં હવાઈ યાત્રા (Air travel) ને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પણ છેલ્લા ઘણા વર્ષોમાં ફ્લાઈટ (Flight) માં કોઇને કોઇ ટેકનિકલ પ્લોબ્લમ આવી છે જેના કારણે યાત્રીઓના જીવ ઉંચા-નીચા થઇ ગયા છે. ત્યારે એકવાર ફરી આવો જ કિસ્સો બન્યો છે. તિરુવનંતપુરમથી મસ્કત માટે રવાના થયેલા Air India Express પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેના કારણે ફ્લાઈટમાં હાજર અંદાજે 145 જેટલા મુસાફરો ડરી ગયા હતા. જોકે, ફ્લાઈટને સુરક્ષિત લેન્ડ કરી લેવામાં આવી હતી અને કોઇ જાનહાનીના પણ સમાચાર નથી.

Advertisement

Update...

આ પણ વાંચો:  વંદે ભારત ટ્રેન પર એકવાર ફરી પથ્થરમારો, યાત્રીઓમાં ફેલાયો ડરનો માહોલ

Advertisement

Tags :
Advertisement

.