ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOKSABHA 2024 : ગુજરાતમાં આજે આટલા નેતાઓ ભર્યું નામાંકનપત્ર, વાંચો સંપૂર્ણ અહેવાલ

LOKSABHA 2024 : ગુજરાતમાં લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને તેના વાતો વિવાદો શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં લોકસભાની ( LOKSABHA...
02:52 PM Apr 18, 2024 IST | Harsh Bhatt

LOKSABHA 2024 : ગુજરાતમાં લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને તેના વાતો વિવાદો શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં લોકસભાની ( LOKSABHA ) 26 બેઠકો  પર ચૂંટણી થવાની છે, જેના માટે આજે ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે કોંગ્રેસના 6 ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું જ્યારે ભાજપના 1 ઉમેદવારોએ લોકસભાની ચૂંટણી માટે આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સાથે પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે ખરા-ખરીનો જંગ જામ્યો છે.

કોંગ્રેસના આ ઉમેદવારોએ આજે નોંધાવી પોતાની ઉમેદવારી

ભાજપના લોકસભાના નીચેના ઉમેદવારોએ ભર્યું નામાંકન પત્ર

પેટા વિધાનસભા ચુંટણીમાં પણ આજે આ ઉમેદવારો દ્વારા ભરાયા ફોર્મ

મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભર્યું છે. જોકે, લોકસભા માટે બીજેપીને સપોર્ટ કરવાની વાત કરી છે.  મઘુ શ્રીવાસ્તવે કહ્યું કે, ‘ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મને આવીને મળી ગચા છે કે, લોકસભા માટે ભાજપને સપોર્ટ કરજો. તો હું લોકસભા માટે ભાજપના ઉમેદવારને સપોર્ટ કરવાનો છું એવું વચન આપ્યું છે અને હું વચનનો પાક્કો છું.’

આ પણ વાંચો : રાજ્ય ગૃહમંત્રી HARSH SANGHVI એ GUJARAT FIRST સાથે કરી EXCLUSIVE વાતચીત, વાંચો અહેવાલ

Tags :
AhmedabadAmit ChavdaAmit ShahAmreliAnandArvind LadaniBHARAT SURATIYABJPC.R.PatilCandidate FormCongressJUNDAGADHKALUSINH DABHIKhedaLokSabhaloksabha electionNavsariPatanpm modiRAJKOTVadodara
Next Article