Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Himachal Pradesh : કોંગ્રેસના 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

Himachal Pradesh news : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh news) માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. Himachal Pradesh માં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે ગેરલાયક ઠેરવાયેલા છ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તેમની સાથે 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે....
01:35 PM Mar 23, 2024 IST | Vipul Pandya
himachal pradesh

Himachal Pradesh news : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh news) માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. Himachal Pradesh માં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે ગેરલાયક ઠેરવાયેલા છ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તેમની સાથે 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસના આ તમામ ધારાસભ્યોએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના તમામ છ બળવાખોર ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર સિંહ રાણા, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો અને ઈન્દર દત્ત લખનપાલ ભાજપમાં જોડાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના આ તમામ ધારાસભ્યોએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું, ત્યારબાદ તેઓને વિધાનસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો----- Odisha : CM પટનાયક સાથે ભાજપના ગઠબંધનની વાતચીત નિષ્ફળ, BJP એકલા હાથે લડશે ચૂંટણી…

આ પણ વાંચો----- Lok Sabha Election 2024 : બીજેપીએ ચોથી ઉમેદવાર યાદી જાહેર કરી, આ નેતાઓને મળી ટિકિટ

આ પણ વાંચો---- Lok Sabha ELection 2024 : BJP એ 9 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે…

આ પણ વાંચો---- Lok Sabha Election 2024: કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર કર્યા વાક્ પ્રહાર

આ પણ વાંચો---- Lok Sabha Elections: ‘બૂથથી લઈને યૂથ સુધી’ જાણો ઉત્તર પ્રદેશમાં કેવી છે ભાજપની તૈયારી?

આ પણ વાંચો----- BJP ના સાંસદ રવિશંકર પ્રસાદે ‘શક્તિ’ નિવેદન પર રાહુલ ગાંધીને લીધા આડેહાથ, કહ્યું- તેઓ ચૂંટણીલક્ષી હિન્દુ છે…

Tags :
BJPCross VotingFormer Congress MLAGujarat FirstHimachal PradeshIndependent MLALok Sabha Election 2024national newsRajya Sabha elections
Next Article