Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં ઘૂસણખોરી કરતા પહેલા કુખ્યાત આતંકવાદીને સરાજાહેર ઠાર માર્યો!

Pakistan નો SSG કમાન્ડો માનવામાં આવતો હતો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે ઘુસણખોરને જાણીજોઈને મોકલવામાં આવ્યો હતો Terrorist Killed In Kupwara: કુખ્યાત Pakistan ની આતંકવાદી અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ Hafiz saeed ની નજીકનો વ્યક્તિ...
ભારતમાં ઘૂસણખોરી કરતા પહેલા કુખ્યાત આતંકવાદીને સરાજાહેર ઠાર માર્યો
  • Pakistan નો SSG કમાન્ડો માનવામાં આવતો હતો

  • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે

  • ઘુસણખોરને જાણીજોઈને મોકલવામાં આવ્યો હતો

Terrorist Killed In Kupwara: કુખ્યાત Pakistan ની આતંકવાદી અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ Hafiz saeed ની નજીકનો વ્યક્તિ પર સરાજાહેર ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી છે. તે ઉપરાંત આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે. જોકે Hafiz saeed ના નજીકનો વ્યક્તિ Pakistan ની SSG કમાન્ડો સુરક્ષા દળોની કાર્યવાહીમાં જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઠાર મારવામાં આવ્યો છે. જોકે આ અંગે ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

Pakistan નો SSG કમાન્ડો માનવામાં આવતો હતો

ભારતીય સુરક્ષા એજન્સીઓના ટોચના સૂત્રોનું કહેવું છે કે તે કુપવાડાના વિસ્તારમાં થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે તે દરમિયાન સરાજાહેર રસ્તા પર અચાનક તેની પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે કોણે Hafiz saeed પર આ હુમલો કર્યો છે. તેને લઈ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે તેનું નામ નોમાન ઝિયાઉલ્લાહ છે. અને તે Pakistan નો SSG કમાન્ડો માનવામાં આવતો હતો.

Advertisement

આ પણ વાંચો: ED એ ભારત ભૂષણ આશુની ટેન્ડર કૌભાંડમાં લાંબી પૂછપરછ બાદ કરી ધરપકડ!

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર 27 જુલાઈના રોજ ભારતમાં ઘૂસણખોરી દરમિયાન તેનું મોત થયું હતું. આ Pakistan ની SSG આતંકવાદીની વિવિધ તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. તેમાંથી એક વીડિયોમાં તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને ભારતના દુશ્મન Hafiz saeed સાથે પણ જોવા મળી રહ્યો છે. એક અધિકારીએ કહ્યું કે જે કોઈ પણ 'નાપાક ઈરાદાઓ' સાથે ભારતની ધરતી પર પગ મૂકશે. તેની હાલત આવી જ થશે.

Advertisement

ઘુસણખોરને જાણીજોઈને મોકલવામાં આવ્યો હતો

તે ઉપરાંત એખ આ Pakistan ની 45 આંતકવાદિને 31 જુલાઈની મોડી રાત્રે Pakistan ની તુઘલિયાલપુર ચોકીથી આ દિશામાં પ્રવેશ કર્યો હતો અને માંગુચક વિસ્તારમાં ખોરા ચોકી પાસે તેની હત્યા કરવામાં આવી હતી. BSF અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ સવારે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે ઘુસણખોરને જાણીજોઈને મોકલવામાં આવ્યો હતો. ત્યારે તેને ઠાર માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આ સમય રાજકારણનો નથી, વાયનાડના નાગરિકોની મદદ કરવાનો છે : Rahul Gandhi

Tags :
Advertisement

.