શિક્ષિકા સગીર વિદ્યાર્થી સાથે મળી આવી નગ્ન હાલતમાં, જુઓ વિડીયો....
Teacher Rebecca Joynes: વિદેશમાં શિક્ષિકાને તેના Students સાથે શારીરિક સંબંધ બાંધતા 6 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જોકે આ પહેલા પણ આ શિક્ષિકાએ એક શાળાના Students સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો. ત્યારે આ મામલાની જાણ Students ની માને થઈ ગઈ હતી. ત્યારે Students ના માતા-પિતાએ શાળાની શિક્ષિકા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારે શિક્ષિકાની ધરપકડ કરાઈ હતી. પરંતુ ત્યારબાદ શિક્ષિકાને એ શર્ત પર મુક્ત કરવામાં આવી હતી કે, કોઈ પણ સગીર Students સાથે તે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખશે નહીં. પરંતુ શિત્રિકાએ અન્ય Students ને પોતાના પ્રેમ જાળમાં ફસાવ્યો હતો.
બ્રિટેનમાં શિક્ષિકાએ Students ઓ સાથે શારીરિક સંબંધ રાખ્યા
Students ને કારણે શિક્ષિકા થઈ ગર્ભવતી
શિક્ષિકાએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ રાખ્યો
A teacher found guilty of having sex with two schoolboys has been jailed for six and a half years.
Rebecca Joynes, 30, groomed her victims from the age of 15 and had a child with one of the teenagers, Manchester Crown Court heard. pic.twitter.com/6FpwawFvBh
— T_CAS videos (@tecas2000) July 4, 2024
તો આ મામલો બ્રિટેનનો છે. તો આ મહિલા શિક્ષિકા Rebecca Joynes સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ Students ઓ સંબંધ બનાવે છે. અને તેમને કોઈ પણ રીતે મળવા માટે બોલાવે છે, અને ત્યારે તેમની સાથે શારીરિક સંબંધ બનાવે છે. ત્યારે એકવાર એક Students ની માએ તેના પુત્ર અને આ Rebecca Joynes શિક્ષિકા વચ્ચે થયેલી વાતચીત સોશિયલ મીડિયા પર વાંચી લીધી હતી. ત્યારે આ સંપૂર્ણ મામલો સામે આવ્યો હતો.
Students ને કારણે શિક્ષિકા થઈ ગર્ભવતી
ત્યારે ફરી એકવાર Rebecca Joynes ની ઘરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ Rebecca Joynes ને જેલમાં મોકલી દેવામાં આવી હતી. તે ઉપરાંત કોઈ એક Students ને કારણે ગર્ભવતી પણ બની હતી. ત્યારે Rebecca Joynes એ જેલમાં જ રહીને આ બાળકને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ Rebecca Joynes શિક્ષિકા વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ તાજેતરમાં ચાલી રહ્યો છે. ત્યારે કોર્ટે Rebecca Joynes ને 6 વર્ષની સજા ફટકારી છે. તે ઉપરાંત Rebecca Joynes ને તેના બાળકનું મોઢું જોવા દેવામાં આવ્યું નથી.
Moment Predator female teacher is arrested for having s3x with two teenage schoolboys and getting pregnant for one of them
A clip from police officer’s bodycam shows Rebecca Joynes in her Salford flat as she was arrested. Joyne is heard asking the officers “Are you serious?”.… pic.twitter.com/ux9M9siR7i
— Beautiful Flower 🌺 (@LexieBeautiful_) July 4, 2024
શિક્ષિકાએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ રાખ્યો
કોર્ટમાં એક Students એ શિત્રિકા વિરુદ્ધ બયાન પર આપ્યું હતું.જેમાં તેણે જણાવ્યું હતું કે, Rebecca Joynes એ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ રાખ્યો હતો. તે ઉપરાંત Rebecca Joynes ને આ વાતની જાણ કોઈ અન્ય વ્યક્તિને નહીં કરવા માટે મોંઘી વસ્તુઓ પણ લઈ આપવામાં આવતી. જોકે શિક્ષિકાને પહેલા આપેલા પણ આવી ઘટનાને લઈ ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર આવી ભૂલ થઈ હોવાને કારણે તેને કડક સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: Ellie Liptrot News: 21 વર્ષની યુવતીએ ઉંમરમાં તેના કરતા 23 વર્ષ મોટા પુરુષને જીવનસાથી બનાવ્યો!