Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Southwest Airlines Video: વિમાન સૂવા માટે મહિલા મુસાફરે અપનાવી અનોખી યુક્તિ

Southwest Airlines Video: ફ્લાઇટની મુસાફરી ખૂબ જ આરામદાયક છે, કદાચ તેથી જ આજકાલ લોકો ટ્રેન કરતાં ફ્લાઇટ (Southwest Airlines) માં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે ફ્લાઈટનો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ વાયરલ...
southwest airlines video  વિમાન સૂવા માટે મહિલા મુસાફરે અપનાવી અનોખી યુક્તિ

Southwest Airlines Video: ફ્લાઇટની મુસાફરી ખૂબ જ આરામદાયક છે, કદાચ તેથી જ આજકાલ લોકો ટ્રેન કરતાં ફ્લાઇટ (Southwest Airlines) માં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે ફ્લાઈટનો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે અત્યાર સુધી ફ્લાઈટ (Southwest Airlines) માંથી લોકો એકબીજા સાથે ઝઘડતા હોય તેવા વીડિયો આપણી સામે આવતા હતા, પરંતુ આ એક અનોખો વીડિયો (Viral Video) આપણી સામે આવ્યો છે.

Advertisement

  • વિમાનમાંથી એક અનોખો વીડિયો સામે આવ્યો

  • મુસાફરો દ્વારા હેરાન પણ કરવામાં આવી રહી છે

  • વીડિયોને 5 કરોડ લોકોએ નિહાળ્યો છે

એક અહેવાલ અને સોશિયલ મીડિયા (Social Media) અનુસાર એક મહિલા પ્લેન (Southwest Airlines) ના ઉપરના ભાગમાં જ્યાં સામાન રાખવામાં આવે છે ત્યાં સૂતી જોવા મળી છે. આ ઘટના સાઉથવેસ્ટ એરલાઈન્સ (Southwest Airlines) માં બની હતી. આ મહિલા વિમાનમાં આવેલા ઓવરહેડ કમ્પાર્ટમેન્ટ (Southwest Airlines) ભાગમાં સૂતેલી સ્થિતિમાં જોવા મળી હતી. જોકે આ ઘટનાનો વીડિયો (Viral Video) સૌ પ્રથમ TikTok પર વાયરલ થયો હતો.

Advertisement

આ પણ વાંચો: Pakistan cannabis farming: કંગાલ પાક. એ આર્થિક સધ્ધરતા માટે ગાંજાનો સહારો લીધો

મુસાફરો દ્વારા હેરાન પણ કરવામાં આવી રહી છે

તે ઉપરાંત આ મહિલાને વિમાનમાં (Southwest Airlines) હાજર અન્ય મુસાફરો દ્વારા હેરાન પણ કરવામાં આવી રહી છે.જો કે સાઉથવેસ્ટ એરલાઈન્સે (Southwest Airlines) હજુ સુધી આ વીડિયો (Viral Video) પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે ઉપરાંત આ સોશિયલ મીડિયા (Viral Video) પર આ વીડિયોને લઈ અનેક પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Karachi Indians Viral Video: હિન્દુ પરિવારે કરાચીઓને કર્યા ભારતીય વાનગીઓના દીવાના

વીડિયોને 5 કરોડ લોકોએ નિહાળ્યો છે

તે ઉપરાંત અનેક વ્યક્તિઓ દ્વારા એરલાયન્સ (Southwest Airlines) ની સુરક્ષાને લઈ પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી કુલ 5 કરોડ લોકો જોઈ લીધો છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) માં લાખો લોકોએ પોતાની રીત પ્રતિક્રિયા આપી મંતવ્યો રજૂ કર્યા છે.

આ પણ વાંચો: Senegal Plane Crash: આફ્રિકામાં રન વે પર સર્જાઈ મોટી દુર્ઘટના, કુલ 73 મુસાફરો હતા સવાર

Tags :
Advertisement

.