Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Couple intimate Viral Video: દરિયા કિનારે યુગલ શારીરિક સંબંધ બાંધતા લોકોએ આપ્યો ઠપકો

Couple intimate Viral Video: દુનિયામાં લોકો દિવસ જતાની સાથે આધુનિકરણ અપનાવી રહ્યા છે. તેની સાથે લોકો વિચાર અને સભ્યતામાં પણ પરિવર્તન લાવી રહ્યા છે. જોકે મોટાભાગે લોકો આ પ્રકારના વલણને કારણે અનેકવાર મુશ્કેલીમાં પણ મૂકાતા હોવાના અહેવાલો સામે આવ્યા હતાં....
couple intimate viral video  દરિયા કિનારે યુગલ શારીરિક સંબંધ બાંધતા લોકોએ આપ્યો ઠપકો
Advertisement

Couple intimate Viral Video: દુનિયામાં લોકો દિવસ જતાની સાથે આધુનિકરણ અપનાવી રહ્યા છે. તેની સાથે લોકો વિચાર અને સભ્યતામાં પણ પરિવર્તન લાવી રહ્યા છે. જોકે મોટાભાગે લોકો આ પ્રકારના વલણને કારણે અનેકવાર મુશ્કેલીમાં પણ મૂકાતા હોવાના અહેવાલો સામે આવ્યા હતાં. ત્યારે આપણે એવા અનેક કિસ્સાઓથી પરિચિત છીએ, જેમાં જાહેર સ્થળો પણ લોકો શરમજનક હરકતો કરતા હોય છે. તેમાં પણ મોટાભાગે આ કિસ્સાઓમાં યુગલોની કરતૂતો વધારે પડતી જોવા મળે છે.

  • એકબીજામાં ઓતપ્રોત થઈને પ્રેમ લૂટાલી રહ્યા

  • અસગવડતાનો અનુભવ કરાવી રહ્યા હતાં

  • Couple પર પાણી ભરેલી એક બોટલ પણ ફેંકી

ત્યારે વધુ એક Coupleનો જાહેર સ્થળ પર શારીરિક સંબંધ બનાવવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ વખતે એક seashore પર Couple પોતાની ભાન ભૂલીને એકબીજામાં ઓતપ્રોત થઈને પ્રેમ લૂટાલી રહ્યા છે. તો Couple એકબીજા પર પ્રેમ વરસાવતા ચુંબન કરી રહ્યા છે. આ સંજોગોમાં પુરૂષ તેની મહિલા ઉપર સવાર થઈ બાથમાં લઈ તેને બેહદ પંપાળી રહ્યો છે. તો બીજી તરફ આ ઘટનાને seashore પર હાજર લોકો આશ્વર્ય સાથે નિહાળી રહ્યા છે.

Advertisement

અસગવડતાનો અનુભવ કરાવી રહ્યા હતાં

Advertisement

જોકે આ seashore પારીરિક seashore તરીકે ઓળખવામાં આવે છે. કારણે વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, seashore પર લોકો તેમના પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે. તો બીજી તરફ આવી પારીરિક જગ્યા પર આવી રીતે Couple દ્વારા કરવામાં આવતી શારીરિક હરકતો તેમને અસગવડતાનો અનુભવ કરાવી રહ્યા હતાં.

Couple પર પાણી ભરેલી એક બોટલ પણ ફેંકી

પરંતુ આ Couple જાહેર સ્થળ પર હદથી આગળ વધી જતા, દરિયા કિનારા પર હાજર લોકો આ Couple ને જાહેર સ્થળની ગરિમા જાણવવાનું ભાન કરાવી રહ્યા છે. તો એક વ્યક્તિએ Couple પર પાણી ભરેલી એક બોટલ પણ ફેંકી દીધી હતી. તેના કારણે Couple પૈકી પુરૂષ અને ઘટના સ્થળ પર હાજર વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ થતા અટકી ગયું હતું.

આ પણ વાંચો: Uttar Pradesh Ballia: કૂલર સામે બેસવા માટે માંડવિયા અને જાનૈયા વચ્ચે ઘમાસાણ

Tags :
Advertisement

.

×