Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Alaska Airlines: Japan બાદ 171 મુસાફરો સાથે Alaska Airlines માં ખામી સર્જાઈ

Alaska Airlines: તાજેતરમાં Japan માં એરપોર્ટ પર એક aircraft ના લેન્ડિંગ સમયે આગ લાગવાની ઘટના બની હતી. તો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક aircraft માં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક અહેવાલ અનુસાર અલાસ્કા એરલાઇન્સ બોઇંગ 737-9 MAX માં દરવાજાના કારણે...
alaska airlines  japan બાદ 171 મુસાફરો સાથે alaska airlines માં ખામી સર્જાઈ

Alaska Airlines: તાજેતરમાં Japan માં એરપોર્ટ પર એક aircraft ના લેન્ડિંગ સમયે આગ લાગવાની ઘટના બની હતી. તો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક aircraft માં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક અહેવાલ અનુસાર અલાસ્કા એરલાઇન્સ બોઇંગ 737-9 MAX માં દરવાજાના કારણે મોટી દુર્ધટના સર્જાઈ હતી.

Advertisement

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે મુસાફરો દ્વારા લેવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અલાસ્કા એરલાઇના ટેક ઑફ દરમિયાન એક કેબિનનો બહાર જવાનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. ત્યારે ટેક ઑફ દરમિયાન પુરજોરમાં પવન ફૂંકાતા આ દરવાજો Airlines થી અલગ થઈ ગયો હતો.

Advertisement

Alaska Airlines જાહેર કરેલ માહિતી 

Alaska Airlines એ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે,આ Airlines AS1282 પોર્ટલેન્ડથી ઑન્ટારિયો માટે સાંજના સમયે ઉડાન ભરી હતી. પરંતુ જ્યારે aircraft માં આ ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે 171 મહેમાનો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. અમે શું થયું તેની તપાસ કરી રહ્યા છીએ અને તે ઉપલબ્ધ થતાં વધુ શેર કરીશું.

Advertisement

યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે અલાસ્કા Airlines Flight 1282 સાથે સંકળાયેલી ઘટનાની તપાસ કરી રહી છે.

રિયલ-ટાઇમ aircraft મૂવમેન્ટ મોનિટર Flightradar24 એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, aircraft 16,325 ફૂટની મહત્તમ ઊંચાઈએ પહોંચે તે પહેલા તેને સુરક્ષિત રીતે પોર્ટલેન્ડ પર પાછું વાળવામાં આવ્યું હતું.

Flightradar24 જાહેર કરેલ માહિતી

Flightradar24 એ પાસેથી જાણવામાં આવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ The Boeing 737 MAX 1 ઓક્ટોબર, 2023 ના રોજ અલાસ્કા Airlines માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 11 નવેમ્બર, 2023 ના રોજ વાણિજ્યિક સેવામાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ aircraft The Boeing 737 MAX  દ્વારા  કુલ 145 Flight ની ઉડાન ભરવામાં આવી હતી.

તે ઉપરાંત The Boeing 737 MAX  માં પાછળના ભાગમાં કેબિન એક્ઝિટ ડોરનો સમાવેશ થાય છે. જેના કારણે Airlines Flight 1282 માં મહત્તમ મુસાફરોનો સમાવેશ કરવામાં સરળતા રહે છે. Alaska Airlines aircraft માં દરવાજાને ગાઠ રીતે aircraft સાથે જોડવામાં આવે છે. જેથી કરીને લેન્ડિંગ સમયે કે મુસાફરોની ભરતીના સમયે દરવાજાઓને aircraft થી અલગ કરવાની કામગીરી ના અનુભવાય.

આ પણ વાંચો:  Epstein Files : આ પૂર્વ અમેરિકન પ્રમુખ સગીર છોકરીઓના શોખીન હોવાનો ચોંકાવનારો દાવો…

Tags :
Advertisement

.