Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાહન ચાલકને RTOનો મેમો મળતા અને ધ્રૂસકે અને ધ્રૂસકે રડી પડ્યો

ભરૂચ (Bharuch) જિલ્લા સહિત 156 બેઠક ઉપર ભાજપની જંગીમતોથી જીત થઈ છે અને લોકોએ પણ હોશે હોશે મત આપ્યા હોય તેવું માનવામાં આવે છે ચૂંટણી પૂર્ણ થતા જ અંકલેશ્વર પંથકમાં એક વાહન ચાલકને આરટીઓ મેમો આપવામાં આવતા પોલીસ મથકની બહાર તે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હોવાની ઘટના સામે આવી છેગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની (BJP) 156 બેઠક ભાજપનું કમળ ખીલ્યું છે અને સમગ્ર ગુજરાતમાં મોદી લહેર જોવા મળી છે ચૂંટàª
વાહન ચાલકને rtoનો મેમો મળતા અને ધ્રૂસકે અને ધ્રૂસકે રડી પડ્યો
ભરૂચ (Bharuch) જિલ્લા સહિત 156 બેઠક ઉપર ભાજપની જંગીમતોથી જીત થઈ છે અને લોકોએ પણ હોશે હોશે મત આપ્યા હોય તેવું માનવામાં આવે છે ચૂંટણી પૂર્ણ થતા જ અંકલેશ્વર પંથકમાં એક વાહન ચાલકને આરટીઓ મેમો આપવામાં આવતા પોલીસ મથકની બહાર તે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હોવાની ઘટના સામે આવી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની (BJP) 156 બેઠક ભાજપનું કમળ ખીલ્યું છે અને સમગ્ર ગુજરાતમાં મોદી લહેર જોવા મળી છે ચૂંટણી પૂર્ણ થતા જ હવે લોકો પણ પોતાના કામ ધંધે લાગી ગયા છે અને તેવામાં જ અંકલેશ્વર પંથકમાં એક વાહન ચાલકને રોકવામાં આવ્યો હતો અને તેને ટ્રાફિકના નિયમ અંગે RTO મેમો આપવામાં આવ્યો હતો. આ વાહન ચાલક ગરીબ અને મધ્યમ વર્ગનો હોવાનું માનવામાં આવે છે કારણ કે તેને આરટીઓ મેમો હાથમાં મળતાની સાથે જ તે ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યો.
સામાન્ય રીતે આ વાહન ચાલકને રડતો જોઈ સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા ચૂંટણી પત્યા અને હજુ સમય થયો નથી ત્યાં જ આવા દ્રશ્યો જોવામાં આવ્યા ત્યારે જો ગુજરાત સુખી હોય તો સામાન્ય જનતા પણ સુખી હોવી જોઈએ પરંતુ અંકલેશ્વર પંથકમાં એક વાહન ચાલકને આરટીઓ મેમો મળતાની સાથે તે ધ્રુસકે અને ધ્રુસકે રડી પડતા લોકો પણ ચિંતામાં મુકાયા છે જો ગુજરાત સુખી હોય અને ભાજપની 156 સીટ ઉપર ભાજપનું કમળ ખીલતું હોય તો પછી લોકો દુઃખી ક્યાં છે આ સમગ્ર અહેવાલમાં જેને સમજાય તેને વંદન.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.