Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain 2024 : આગામી 3 કલાક થઇ શકે દે..ધનાધન..! ચેતજો...

Rain 2024 : ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા સહિતના વિસ્તારોમાં મેઘરાજા (Rain 2024 ) રૌદ્રસ્વરુપ દર્શાવી રહ્યા છે ત્યારે આગામી 3 કલાક ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત,...
08:39 AM Jul 24, 2024 IST | Vipul Pandya
Met department forecast

Rain 2024 : ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા સહિતના વિસ્તારોમાં મેઘરાજા (Rain 2024 ) રૌદ્રસ્વરુપ દર્શાવી રહ્યા છે ત્યારે આગામી 3 કલાક ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

સમગ્ર ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે છે. સમગ્ર ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ સ્થળોએ યલો અને ઓરેન્જ એલર્ટ

ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો----Rain in Gujarat : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી! જાણો કયાં કેટલો વરસાદ, CM નું હવાઇ નિરીક્ષણ

આ પણ વાંચો---- Gujarat: બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યને ઘમરોળશે, આટલા જિલ્લામાં પડી શકે છે વરસાદ

આ પણ વાંચો---- Surat: આગાહીના પગલે આજે પણ મેઘાની ઇનિંગ યથાવત, શહેર વરસાદી માહોલમાં ફેરવાયું

આ પણ વાંચો----- Gir Somnath : સોસાયટીમાં 3 દિવસથી ભરાયેલા વરસાદી પાણીમાં 2 યુવક ડૂબ્યાં, થયું મોત

Tags :
Central GujaratforecastGujaratheavy rainMeteorological DepartmentMonsoonMONSOON 2024RainRain 2024SaurashtraSouth GujaratwarningWeatherWeather Alert
Next Article