Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું!

Gujarat Congress:  લોકસભા 2024ની ચૂંટણી હવે ખૂબ નજીક છે ત્યારે એક તરફ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને બીજી તરફ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો તેમ એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે....
gujarat congress  ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું
Advertisement

Gujarat Congress:  લોકસભા 2024ની ચૂંટણી હવે ખૂબ નજીક છે ત્યારે એક તરફ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને બીજી તરફ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો તેમ એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું

છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) ની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે હવે સૂત્રોના દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. કારણસિંહ તોમરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Advertisement

કારણસિંહ તોમર અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ

કારણસિંહ તોમર અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે. અને યુથ કોંગ્રેસમાં પણ તેમણે લાંબા સમય સુધી સેવા આપી હતી. આ રાજીનામાંની સીધી અસર અન્ય ભાષી મતદારો માટે કોંગ્રેસને પડી શકે છે.

Advertisement

ભાજપ સાથે જોડાઈ શકે કરણસિંહ તોમર!

રાજીનામું આપ્યા બાદ હવે કરણસિંહ તોમરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથેની મુલાકાત બાદ હવે કરણસિંહ તોમર આગામી દિવાસોમાં ભાજપમાં જોડાઈ શકે છે.

હવે જાણીએ કે કોણ છે કરણસિંહ તોમર?

તોમર પરિવાર એ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો પરિવાર છે. અને આ પરિવારની ગુજરાતમાં વસતા હિન્દી ભાષીઓ પર ખૂબ જ મજબૂત પકડ છે. સાથે જ કોંગ્રેસ(Gujarat Congress) ની રાજનૈતિક અને આર્થિક બાબતોમાં કરણસિંહ તોમારનો અત્યાર સુધી મોટો રોલ રહ્યો છે.

આ પણ વાંચો - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારીની મુલાકાતે

  • કોંગ્રેસમાં એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ
  • ગુજરાત કોંગ્રેસમાં પડ્યું વધુ એક રાજીનામું
  • કરણ સિંહ તોમરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
  • અન્ય ભાષી મતદારો માટે કોંગ્રેસને પડશે સીધી અસર
  • કરણસિંહ તોમરે સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
જામનગર

Jamnagar GIDC માં થયો ભયંકર વિસ્ફોટ, 4 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ દુર્ઘટના સ્થળે રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી

featured-img
રાજકોટ

Ahmedabad Plane Crash : મોતનું તાંડવ નજરે જોનારા યુવકનો બીજી વખત થયો ચમત્કારિક બચાવ..!

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : અત્યાર સુધી આટલા DNA થયા મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસીય રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ, વાંચો વિગત

featured-img
Top News

Gujarat Rain : ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો

Trending News

.

×