Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Accident : Jaguar બાદ હવે BMW કારનો અકસ્માત, Video

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત બાદ વધુ એક અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, માણેકબાગ નજીક BMW કારનો અકસ્માત થયો છે. આ અકસ્માત થયેલી કારનો નંબર GJ 01 KA 6566 છે. પ્રથમ મળતી માહિતી...
ahmedabad accident   jaguar બાદ હવે bmw કારનો અકસ્માત  video
Advertisement

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત બાદ વધુ એક અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, માણેકબાગ નજીક BMW કારનો અકસ્માત થયો છે. આ અકસ્માત થયેલી કારનો નંબર GJ 01 KA 6566 છે. પ્રથમ મળતી માહિતી અનુસાર, કાર ચાલક પીધેલી હાલતમાં હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, કાર અકસ્માતમાં હાલમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ઈસ્કોન, મણિનગર બાદ માણેકબાગમાં પણ અકસ્માત સર્જાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ ઈજાગ્રસ્ત વ્યક્તિ કાર ચાલક હોય તેવું લાગી રહ્યું છે. જોકે, હાલમાં તેને લઇને કોઇ પુષ્ટિ થઇ નથી.

Advertisement

આ પણ વાંચો - AHMEDABAD ACCIDENT : પંજાબી સોંગ પર ખૂલ્લા હાથે ગાડી ચલાવતો જોવા મળ્યો TATHYA PATEL, VIDEO

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×